________________
- બી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ ઉંચ નીચ દેય ભેદથી રે, શેત્ર કરમ કુંભાર સમાન; વસ કેડાછેડી - સાગરૂ રે, ઉત્કૃષ્ટી થિતિ માન રે. ભ૦ ૯ દાન લાભ વીર્ય ભગશું રે, ઉપભેગથી અંતરાય સાગરસ્થિતિ ત્રીસ કાડકોડની રે, ભંડારી સરિખું કહાય રે. ભ૦૧૦ બાર મુહૂર્ત જઘન્યથી રે, વેદનીય સ્થિતિ હોય; અઢાર મુહૂર્ત સ્થિતિ જાણવી રે, નામ કરમ વલી ગેય રે. ભ ૧૧ નાણ દંસણુવરણી મેહની રે, આઊ ને અંતરાય જઘન્ય થકી એ પાંચને રે, અંતમુહૂર્ત હોય છે. ભ૧૨ ઘાતી કરમ નાણુ દંસણું વરણુ, મેહની ને અંતરાય નામ આયુ શેત્ર વેદની રે, ચાર અઘાતિ કહેવાય છે. ભ૧૩
: ઢાલ-અબીજી : (પ્રથમ ગવળાતણે ભવેજી –એ દેશી.) જિર્ણ કરીને જીવડે છે, બાંધે અડવિધ કર્મ; બંધહેતુ તે જિન કહે છે, છાંડી લહે શિવશર્મ ,
જીવડા તે બંધ હેતુ નિવાર. સત્તાવન ભેદે તજે જી, જિમ ન પડે સંસાર રે. જીવડા. ૧ પાંચ મિથ્યાત્વ બાર અવિરતિ જી, જિમ પંચવિષય કષાય; જેગ પન્નરસું મેલતાં જી, સત્તાવન્ન બંધ હેતુ થાય રેજી ૨ અભિગ્રહ ને અણુભિગ્રહિ છે, સંશય ત્રીજું ધાર; અનાગ આભિનિવેશક છે, એ પાંચમિથ્યાત્વ વિચાર રેજી ૩ ભૂ જલ જલણ વાયુ વનસ્પતિ છે, વલી છઠ્ઠી ત્રસકાય; - છએ કાયના વધ થકી જી, ભેદષક એ થાય છે. ૪ કાન ચક્ષુ ને નાસિકા જી, જિહા ફરસેંદ્રિય સાર; પણ ઇદ્ધિ મન અણુસંવરે છે, અવિરતિ બાર પ્રકાર રે.જી૫