________________
વિભાગ ખીજો પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
દેવ નારકી તિય 'ચ માંહી વળી, દુ:ખ સહ્યાં અનિશિયે; પુન્ય પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વસીયે. ચા૦ વિ૦૨ દેવ ગુરૂ ને જૈન ધર્મ પામી, આતમ ઋદ્ધિ ઉલ્લુસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે. ચા॰ વિ૩ કાલ અનાહિંના મેહ રાયનાં, મસી લઇને મુખ ઘસીયે; શ્રી આદીશ્વર ચરણ પસાયે, ક્ષમા ખડગ લઇ ધસીયે. ચા॰ વિ૦૪ મેહને મારી આતમ તારી, શિવપુરમાં જઇ વસીયે; જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, કેવલ લક્ષ્મી ફરસીયે, ચા વિ૦૫ (૪)
૨૯
(લાવેા લાવાને રાજ મોંધા મૂલાં મેતી—એ દેશી ) વિ તુમે વારે, સિદ્ધાચલ સુખકારી, પાપ નિક ૨, ગિરિ ગુણ મનમાં ધારી; નાભિનંદન પૂરવ નવાણું, શ્રી આદીશ્વર આવ્યા; અજિત શાંતિ ચામાસું રહીયા, સુરનરપતિ મન ભાવ્યા. ભ ચૈત્ર સુદી પુનમને દિવસે, ગુણુ રયણાયર ભરીયા; પાંચ ક્રોડશુ પુંડરીક ગણુધર, ભવ સાયરને તરીયા. ભ પાતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વારિખિલ્ર જાણે!; કાર્તિક સુદી પુનમને દિવસે, દશ કાડી ગુણુખાણેા. ભ॰ 3.. કુંતા માતા સતી શિરોમણિ, યદુવંશી સુખકારી; પાંડવ વીશ કેાડશું સિદ્ધા, અશરીરી અાહારી. ભ॰ ફાગણ સુદી દશમી દિન સેવા, નમિ વિનમિ એ કાડી; આતમ ગુણ નિરમલ નિપજાવ્યા, નાવે એહુની જોડી. ભ ચૈત્ર વદી ચૌદશ શિવ પામી, નમિ પુત્રી ચાસÊ; રત્નત્રયી સંપૂરણ સાખી, પામી એ ૫૨મ ભ ૬