________________
૨૬૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. ભરત તણી પરે ભેટીયે હો રાજ, પ્રભુ અષભ જિમુંદરા પાવ; વા. ડેરા ને તંબુ સજૂ કરી હો રાજ, પિઉ સેજવાલા જોડાવ; વા૦૩ સંઘ સકલ ભૂલ કરી હો રાજ, પ્રભુ ભેટીજે ભલે ભાવ; જનમ સફલ ત્યારે હોશે હો રાજ, જ્યારે ભેટીજે ગિરિરાજ. વા૦૪ સોના રૂપાનાં ફૂલશું હો રાજ, ઘણું વધાવી ગિરિરાજ; વાર કેસર ચંદન ઘસી કરી હો રાજ, જબ પૂજશું જિનરાજ. વા૦૫ ત્રણ પ્રદક્ષિણા દેઈ કરી હો રાજ, ભલે ભેટી રાયણ તેલે પાવ, વાર પંડરીક ગણધરને નમી હો રાજ, ભવ તરણ તારણરી નાવ. વાડ૬ ચામુખ જેમલજી તણ હો રાજ, વલી અદબદજીને જુહાર; વા પાંડવ પાંચે ભેટીને હો રાજ, છઠ્ઠી પાંડવ કેરી નાર. વા૭ ચામુખ નમી ચાખે ચિત્ત હો રાજ, આગળ મરૂદેવીરે ટુંક; વાટ તીરથ ભેટ્યાથી નવિ હુએ હી રાજ, હેરા બેબડા ને વલી મૂક વા૦૮ સૂરજ કુંડે નાહીને હો રાજ વલી પ્રણમીયે ઉલખાઝોલ વા. ચઢી જઈએ ચલણ તલાવડી હો રાજ, સિદ્ધવડ દેખી રંગરોળ. વા૦૯ ભેટી સિદ્ધાચલ ભલે હો રાજ, નદી શેત્રુંજી માંહી નાહિ; વાવ લલિતાસર ડેરા કરી હો રાજ, શેત્રુંજગિરિ અવગાહ. વા૦૧૦ ઈણ વિધ શેજગિરિતણી હો રાજ, કરી યાત્રા ભાવવિશેષ; વાટ ઉદયવિજય સેવક ભણે હો રાજ, જેણે રાખી જગ રંગ રેખ. વા૦૧૧
(૩) | (વીર કને જઈ વસીએ ચાલોને સખી–એ દેશી.) વિમલાચલ જઈ વસીયે, ચાલોને સખિ વિ આદિ અનાદિ નિગોદમાં વસીયે, પુન્ય ઉદયે નીસીયે, ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચોરાશી કુરશીયે. ચા. વિ.૧