________________
વિભાગ બીજો–પ્રકાણું સ્તવન સંગ્રહ.
શ્રી શત્રુંજય મહાતીર્થં સ્તવના.
(૧)
(અનુમતિ દીધી રે માયે રાવતાં—એ દેશી )
૨૬૭
વિ આવેાજી શેત્રુંજો ભેટીએ, શ્રી આદીશ્વર જિનરાય; ધન્ય એ ગિરિ નયણે નિરખતાં, સવિ પાતક દૂર પલાય. ભવિ૰ ૧ ગિરિ ઉપર આદિ જિષ્ણુ ની, સાહે મૂરતિ મેાહનવેલ; પ્રશ્ન ઉઠી ભાવે 'પૂજતાં, નિત્ય વાધે ઘરે રોંગરેલ. ભવિ૦ ૨ મારૂં મન મોહ્યું ઇણુ ગિરિવરે, જાણું નિત નિત કીજે જાત્ર; વર સૂરજકુંડમાં નાહીને, નિજ નિરમલ કીજે ગાત્ર. ભવિ૦ ૩ ભલે ભાવે આફ્રિજિન પૂછયા, મુજ લીયા મનાથ આજ; મુજ ભવાભવ એ ગિરિવર તણું, દરીસણુ હાજો મહારાજ. વિ૦ ૪ મહા મહિમવત મનહર, રૂડા શત્રુંજય ગિરિરાય; જે ભેટે તે શિવસુખ લહે, ઇમ કેસરવિમલ ગુણુ ગાય. વિ૦ ૫
( ૨ ) ( મનના નેચ સિવ ફયા એ—એ દેશી )
પ્યારી તેપિયુને વિનવે હૈા રાજ, આપણુ જઇએ શેત્રુ જ ગિયિાત્ર; વારિ મારા સાહિબા, ઉઠાને અતિહિ ઉતાવળા હા રાજ, ભેટી નિર્મલ કીજે ગાત્ર; વા ઘણું શુ' કહીયે તુમને હા રાજ, ચાંદ ખમૈયા શું આજ. વા ૧ તીરથયાત્રા કીજીયે હા રાજ, ઉડા ઉઠાજી મહારાજ, વા ઉઠી ઉઠી ગરીનિવાજ; વાં॰ ઊઁચ હાથી સિવ સજ્જ કરા હેા રાજ, ઘણું ધ નિશાણું ચાલ, થાર્