________________
બી જિનેન્દ્ર સ્તવનાદિ
ષ સ હ.
તુંહી જગતગતિ સ્થિતિમેં તેરે, ધ્યાન અમૃત રસ પીને. યુ૨ પરમપુરૂષ તે અલખ નિરંજન, ચિદાનંદ મેં ચીને રે. યુ૦૩ તુંહીજ બ્રહ્મા બ્રહ્મ સ્વરૂપી, તે ઉપશમ રસ લીને રે. યુ-૪ જગ વ્યાપી તું વિષ્ણુ મહેશ્વર, ઈશ્વર તીન જગતને રે. યુપ સબ દેવનકે દેવ તું પ્યારો, હીજ યેગી નગીને રે. યુ૬ ન્યાયસાગર પ્રભુ વાંછિત દાતા, તુંહીજ સર્વ સુધીને ૨.યુ. (૧
શ્રી દેવયશા જિન સ્તવન.
(અજિત જિણું શું પ્રીતડી—એ દેશી ) દેવયશાશું રાચી, માનસ સર હો જિમ બાળ મરાલકે મધુકરમણ નવ કેતકી, કદલીવન હે મદઝર સુંઢાલ કે. દે. ૧ જીવજીવન પતિ શું સતી, ઇંદ્રાણી છે જેમ ચાહે સુરીદ કે; ગ્રહપતિશું જેમ કમલિની, જલધરશું છે જિમ ચાતક વંદકે. દે૨ ચંદ ચાહે નિતુ રહિણી, રાધા મન હો અહનિશ ગેવિંદ કે; સીતા નરપતિ રામશું, જગતજન નયવાદી નરિંદ કે દેવ ૩ ગિરિતનયાશું પશુપતિ, કોકિલકુલ હો સરસાં સહકાર કે; ગૌતમ ત્રિશલાનંદશું, રાજુલ જિમ હે શ્રી નેમકુમાર કે. દે૪ પ્રેમ થકી સસ નામશું, ગંગાજલ હે હું નાહ્યો આજ કે, કાંતિાવજય પ્રભુ ગુણનિલે તેં સાયી સઘલાં મુજ કાજ કે દે૫