________________
વિભાગ બીજો–પ્રકીણ સ્તવને સમહેઈ
લાખેણાં કરૂં લુંછાં એ, ભરી. મુગતાલ થાળ; જમ સે નયણે નિરખશું એ, સાહેબ દેવ યાલ. સી૦ ૩ એહ જો મુજ મન ચિતવ્યું એ, સફળ હાથે જિણીવાર;
તવ હું જાણીશ મુજ સારીખાએ, કોઇ ન ણે સંસાર. સી॰ ૪ અમ પ્રણામ અવધારજો એ, કેવલ કમલા કે ત; સંઘ સકલની વંદના એ, જિહાં વિચરે તું જયવંત. સી૦ ૫ ઇમ જિનવર ગુણુ ગાવતાં એ, જીવા પાવન કીધ; મનહ મનારથ સિવ ફળ્યા એ, નરભવ લાહેા લીધ. સી ૬ શિરનામેજિનવર તળે એ, સાતે સુખ શ્રીકાર; ઇમ સીમંધર સમરણે એ, ઘર ઘર જય જય કાર.સી ૭ સંવત સાળસે. બ્યાસીએ એ, સુરગુરૂ વાર પ્રસગ; દીવાળી દિવસે લખ્યા એ, કાગળ મનને રંગ. સી ૮ तवगच्छ गयणगणदिण-यर सिरिविजय सेणमूरिणं ॥ सीसेणं संधुणीओ, सहरिसं कविक मल विजयेण ॥ १ ॥ चउती साइसय निहि, अट्टमहापाडिहेरपड पुन्नो || सुररइ असमवसरणो, तिहुअण जगलोयणानंदी ॥ २ ॥ पुक्खलवइविजये सामी, पुंडरिगिणीए नयरीए ॥ सीमंधर जिणचंदो, विहरंतो देहि मे भदं ॥ ३ ॥ ( ૧૪ )
શ્રી યુગમધર જિન સ્તવન,
(રાગ–કાલિંગડા. મત જા રે પિયા તુજ વારુંગી—એ દેશી ) કયા જાનું કછુ કીના ૨ે યુગંધર. કયા॰ વિધિ ઉદ્યમ સૂત્રાદિક પ્રવચન, યાદ ન મેં કહ્યુ કીનેરે. ચુકયા॰૧
૨૬૫