________________
૨૬ શ્રી જિનેન્દ્ર સ્તવનોદ કાવ્ય સદી તિમ મુજ મન તુજ મેં રસે રે, પ્રીતમ પ્રેમ પ્રમાણ સ્વામી નામ તુમારડું રે, અનિશ સમરીયે ઝાણુરે. જિ. ૮ એહવી મુજ ભેલા તણું રે, ભક્તિ ભલેરીરે ભાવ; કરૂણાવંત કૃપા કરી રે, મુજ મન મંદિર આવશે. જિ. ૯ આવે અતિ ઉતાવળા રે, આતમનારે આધાર; કરશું ભકિત ભલેરડી રે, લેશું ભવજલ પાર રે. જિ. ૧૦ સેવક મત વિસારજો રે, સ્વામી સુખ દાતાર, સેવક સેવા મન ધરી રે, કરજે સેવક સાર રે. જિ૦૧૧
: દુહા : મેર મેહ રવિ કમલ જિમ, ચંદ્ર ચકોર હસંત; તિમ દરેથી અમ મનહ, તુમ સમરણ વિકસંત. ૧ અણ સંભાર્યા સાંભરે, સમય સમય સો વાર, તે સજ્જન કિમ વિસરે, બહુ ગુણમણિ ભંડાર. ૨ બમણી ત્રિગણું ગુણી, સહસ ગુણીએ પ્રીત; તુમ સાથે ત્રિભુવન ધણી, રાખું રૂડી રીત. ૩ આંખ તળે આણું નહિ, અવર અનેરા દેવ; સાહિબ જબ મેં મેં સુણે, તેહિ દેવાધિદેવ. ભૂતલે ભલા ભરડા, જે જાણી જે જાણું તે સઘલાએ તુમ પછી, સીમંધર જગભાણ.
: ઢાલ-પાંચમી : ' (જિહાં લગે આતમ દ્રવ્યનું—એ દેશી). નિ:સનેહી તુમહી ભયે, ન્યાયી નાથ નિરી નેહ કરી કુણ નિરવહ જાવજીવ નિશહિ. નિ. ૧