________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવને પ્રહ. ફિટ હિયડા ! કુટે નહિ, હજી નહિ તુજ લાજ. જીવે જીવન વિહોહો, જીવ્યાનું કુણુ કાજ? માણસથી માછાં ભલાં, સાચા નેહ સુજાણ;
યે જળથી હેચ જુજુઓ, ત્યું તે છડે પ્રાણું. ૩ સહસ વહે સંદેશડે, લેખ લહે લખ મૂલ . , અંગે અંગ મેલાવડ, સુરતરૂ ફુલ અમૂલ. ૪ ': ઢાલ -ચોથી :
" * (સુત સિદ્ધાર્થ ભૂપને રે–એ દેશી) અમૃત સમરે અમર ક્યું રે, જિમ રતિ સમરે કામ; માધવ મન જિમ રાધિકા રે, જિમ લખમણ શ્રીરામ રે, જિનગુણ સાંભરે, સીમંધર જિનરાય રે સુગુણ ન વિસરે. ૧ સામજ સમરે સલૂકી રે, સા રંગી સા રે ગ; તારાપતિ જિમ તારિકા રે, જિમ મૃગ રાગ તરંગ રે. જિ. ૨ જિમ ગંગા ગંગાધરે રે, વિધિ સાવિત્રી રે સંગ; જિમ ગંગાજલ હંસલે રે, ઈસર ગેરી સુરંગ રે. જિ. ૩ પૃથ્વી પાણી પ્રીતડી રે, જિમ ચંદન ને નાગ; જિમ રજનીકર રોહિણી રે, જિમદિન દિનકર રાગ રે. જિ. ૪ જિમ મધુકર મન માલતી રે, જિમ મારા મન મેહ જિમ કેકિલ કુલ કામિની રે, સરસ રસાલ સનેહ રે. જિ. ૫ વિરહી સમરે વાલહા રે, શીલવંતી નિજ કંથ; ફાગણ વાય વિગેઈયાં રે, જિમ વનરાજી વસંત રે. જિ. ૬ જિમ યદુપતિ રામતી રે, જિમ ગૌતમ શ્રી વીર; નલ દમયંતી નેહલે છે, સાસેસાસ " શરીર છે. જિ. ૭.