________________
વિભાગ ખીજો-પ્રકાણુ સ્તવન
સાજન ભાજન ભાજને, યુગતિ પ્રીત જગાય; નેહ કરતાં સાહિલેા, પણ નિરવાહી ન થાય. નિર્ જગમાં વીરલા જાણીયે, સયણુ અખંડ સનેહ; સંપત્તિ આદિ સારીખા, છાંડી ન દીયે છેતુ. નિ॰ ૩ તુમ માટે હું નાનડા, યું દિલમે મત આણુ; સૂરજ ૫ જ પ્રીતડી, ઉત્તમને અહિંનાણુ. નિ ૪ વડ તરૂર છાયા કરે, રાય રક સમાન; તિમ તુમ હમ ઉપર ધરા, પરિગલ પ્રેમ સમાન. જ્યું વાધે હુમ વાન. નિપ
૧૩
: દુહા : નિ:સનેહી સુખીયા રહે, વેલુ કણ યું હોય; સસનેહા તિલ પીલીયે, દહીં મથે સખ કાય. નેહ ન કીજે જિહાં લગી,ર્તિહા જીવને સુખ હાય; ને વિરહ જખ ઉપજે, તબ દુખ સાલે સેાય. નિરગુણ નેહ ન કીજીયે, કીજૈ સદ્ગુણસ’ગ; સીમંધર જિન સારીખા, રાખુ અધિકા રંગ. : ઢાલ-છઠ્ઠી : ( મેરે સાહિબ તુમહી હૈ। એ દેશી. ) સીમધર જિન વિનતિ, અવધારા મારી; કિંકર કરજોડી કરૂં, હું સેવા તારી. સી અમ મન પ્રેમ અખંડ એ, તુમ શુ' જિનરાજ; અવર ભલેરા નિજ ઘરે, નહિ કાંઈ કાજ. સી૦ ૨ મેરૂ મહીધર મૂળથી, ક ંપે કાઇ કાળે; અખર ગ્રહ ગણુ પૂરીયા,પૈસે પાયાલે. સી ૩
--