SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ તું ત્રિભુવન ભૂષણ ભલજી, ભંજે ભવ ભય ભીડ; તુજ વિણ કુણ આગળ કહું, મુજ મન કેરી પીડ. સ. ૫ તમ ગુણ કેડીગમે ઘણાજી, જેમ જેમ સમરું મન્ડિ; તિમતિમ વિરહાનલ જલેજી, જયું વૃત સિંચ્યો વન્ડિ. ૦ ૬ વિરહ વ્યથા વ્યાકુળપણેજી, જીવ પડે જ જાળ; અતિ ચિંતા અરતિ કરી છે, દિવસ ગમાયા આળ. સ. ૭ ધન્ય વેળા ધન્ય તે ઘડીજી, જિહા દેખું તુમ મુખનૂર; દુ:ખ દેહગ દરે કરૂંછ, પ્રહ ઉગ મ તે સૂર. ૭ ૮ વિરહ તાપ ઉપશામવાળ, અમૃત સમ અણમોલ; વલ્લુભ! વળતે કાગળેજ, લ ખ જે ટાઢે બે લ. સ. ૯ : દુહા : તમ ગુણ ગણ ગંગાજલે, ઝીલે મુજ મન હંસ; પણ તુજ વિરહ પીડીયો, જિમ મઘુસૂદન કંસ. ૧ ગુણ ફીટી અંગાર હુએ, હિયડું ડક્કે તેણ; અવગુણ નીર ન સંભરે, એ લા વી જે જેણે ૨ સંદેશે સજન તણે, જીવે માસ છ માસ; દૂર દેશાંતર વાસી યા, સંદેશે સુખ વાસ ૩ : ઢાલ-બીજી : (સુણ જિનવર શત્રુંજય ધણી–એ દેશી ) ધન્ય તે દિન જિન! જાણુંરેજી, જિહા ,મશું સંજોગ; સંપજશે ભાગી યાજી, ટળશે વેર વિજેગ. કરો જિન! સેવક જન સંભાળ; તુમ હૈ દીન દયાળ, કરો. તુમ વિણ કવણ કૃપાળ. કરે૧
SR No.032140
Book TitleJinendra Stavanadi Kavya Sandoh Part 01
Original Sutra AuthorN/A
AuthorPrachin Maha Purush
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1948
Total Pages426
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy