________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સગ્રહ.
રિપં
અણદીઠે આજે ઘણેજી, દીઠે નયણુ ઠરંત; મુજ મન કેરી પ્રીતડીજી, તું જાણે જયવંત. કરે૨ તિણ કારણ જિન! દીજીયેજી, નિજ દરીસણ એકત, તુમ વિણ મુજ મન ટળવળેજી, નયણાં નર ભરત. કરો. ૩ નયણે તુજ દરસણ રૂચેજી, શ્રવણે વયણ સુહાય; મન ભીલવાને ટળવળેજી, કીજે કેડી ઉપાય. કર૦ ૪ જિમ મન પસરે માહરૂજી, તિમ જે કર પરંત; તો હું હરખી દૂરથીજી, તુમ ચરણે વિલગંત. કરે૫ પુણ્યવંત તે પંખી યા છે, પગ પગ જેહ પખંત, ફરી ફરી દેતા પ્રદક્ષિણાજી, પૂરે મન ની ખંત. કરો૦ ૬ તુજ દરસણુ વિણ જીવવું છે, તે જીવન મરણ સમાન; અહવા મરણ થકી ઘણું, જાણું અધિક સુજાણ કરો. ૭ પૂ પ્રણમ્ય સંથુજી, તું ગાયે ગુણવંત જેણે તું નયણે નિરખીયજી, તસ જીવિત ફલવંત. કરો૮ તે દિન કહી આવશે જી, મુજ મન ઠારણહાર; તુજ મુખ ચંદ નિહાળતાંજી, સફળ કરીશ અવતાર. કરો૯
: દુહા : અંતરીયા બહુ ડુંગરે, તહ રૂકખેહિં ઘણેહિં; તે સજન કિમ વિસરે, જે અષ્ણલા ગુણહિ. પ્રીતિ ભલી પંખેરૂઆ, ઉડી જેહ મિલંત, માણસ પરવશ બાપડા, દૂર રહ્યા ઝૂરત. દીઠા મીઠા તિહાં લગે, હરિ હર અવર અનેક; જિહાં લગે તુમ ગુણ નવિ સુયા, હીયડેધરીયવિવેક.
૨