________________
વિભાગ બીજે...કીશું સ્તવન માં ૨પ૭. અમીય ભર્યો આનંદ ઠર્યો, આજ મેં ભર્યા છે. સુકૃત ભંડાર છે; ભવ ભય સાયર હું તર્યો. જે મન ધ રે જિન મેક્ષ દાતાર તે. તારહ ૪૮ નામે હું નિરમળ થયે, મુજ ભય ગ રે પાતિકને દૂર તો, મુનિ લાવણ્ય સ મ ય ભ ણે, નિત્ય વંદુ કે પ્રભુ ઉગતે સૂર તે. તાર૦ ૪૯
(૧૩) શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનંતિ.
.: ઢાલ-પહેલી : | (સુમતિનાથ ગુણશું મિલીજી–એ રશી.) સ્વસ્તિ શ્રી પુખલવઈજી, વિજયે વિજય કરંત, પ્રગટ પુરી પુંડરિગિણુજી, જિહા વિચરે ભગવંત; - સભાગી જિનવર સાંભળજે સંદેશ, હું તો લેખ લખું લવલેશ, મુજ તુજ આધાર જિનેશ, સાહિબજી સાંભળો મુજ સંદેશ. ૧ સીમંધર જિન રાજીયાજી, વિહરમાન ચરણન; ભરત ભૂમિથી વિનવિયેજી, ભવિક લોક ભગવાન. સે૨ અત્ર કુશળ કલ્યાણ છે), તુમ પ્રસાદે જિનરાજ, પણ જે તુજ વિજેગડે છે, તે પીડે મુજ આજ. સો૦ ૩ તું જગજીવન જાણીયેજી, સો ભા ગી શિ ર દા ૨; ' તું વૈરાગી વાલહેજ, મુજ ચિત્ત ચારણહાર. સે૪