________________
વિભાગ ખીલ-પ્રકીર્ણ સ્તવન માં
(૧૨) શ્રી સીમંધર જિન વિનતિ.
(પરમાતમ પૂરણ કલા–એ દેશી ) આજ અનંતાં ભવતણું. કીધાં અતિ ઘણું મુજ એહજ દેવ તે; પાપ આલોઉં આપણાં, સુ ણે સ મરથરે સી મંધર દેવ તે. તાર સીમંધર સાહીબા. વલી વિનતિ રે કરું બે કર જોડ તો ખેડ નહિ કહેતાં ખરું, માહરા કરમનાં રે બહુ બંધન મેડ તે. ભમી ભમી ભવ ઉભ, સ્વામિ હું ભમે રે ગતિ ચાર મઝાર તો; ચો દરાજ મેં ફરસી યા, સુખ તરસીયાં રે દુ:ખ એટલાં સાર તે. મિથ્યા મતિ મન આશુતે, નવિ જાણતો રે ધર્મ વિચાર તે; સદગુરૂ ભેટ ભલી હુઈ, હું તો પામીયે રે જિન શાસન સાર તે. આઠે મા તા આ દરું, શુદ્ધ સમક્તિ રે ધરું ધર્મનું ધ્યાન તે . શત્રુ ન કે મન માહરે, જગજીવડા રે મારો મિત્ર સમાન તો..
તાર- ૨
તાર૦. ૩
તાર૦ ૪
.
તાર૦ ૫