________________
શ્રીં જિનેન્દ્ર સ્તવનાદિ સહ. ચામર સિંહાસન ઉજલુંછ, વપ્ર ત્રય પ્રભુમુખ ચાર; રત્નમય વિજ લઘુગ્વજ વર્યા છે, ચૈત્યકુમ શેક અપહાર. ચ૦ ૨ સેવન પંકજે પદ ઠરેજી, વૃક્ષ નમતા તુજ પાયા મારગે અધમુખે કંટકા, દેવદુભિવ થાય. ચ૦ ૩ પંખી દેતા પરદક્ષણાજી, દલી એ વાયુ અનુકૂલ; સરસ સુગંધ જલ વરસતાંજી, વૃષ્ટિ બહુ વણિક ફૂલ. ચ૪ કુર્ચ નખ કેશ રેમ નવિ વધેજ, ચઉવિ સુરતણું કેડી; જઘન્ય ભાવે પ્રભુ આગલેજી, કરત સેવા કરજેડી. ચ૦ ૫ ખટ રૂતુ અનુકૂલ વરતતીજી, સુરત એ ઓગણસ સમવસરણે પ્રભુ ગાજતાજી, સર્વ અતિશય ચઉતીસ. ચ૦ ૬ એ અભિ ધાનચિંત મણે, પ્રવચન સા રઉદ્ધાર; અંગ સમવાયે વલી અન્યથા, કેઈક અતિશય અધિકાર. ચ૦ ૭ સેવનકાન્તિ શાનિકરાજી, નિહતઅઘ મઘવનતવૃંદ; ભારતના સંઘની વંદનાજી, જાણ સત્યકીનંદ. ચ૦ ૮
: કલશ. : ઈમ જિન અતિશય ગુણ અતિશય, શંકરે સીમંધરે, મેં થયે સુખકર દુરિત ભયહર, વિમલ લક્ષણ સુંદર; ગુરૂ ખેમાવિજ્ય જસવિજય સેવક, શુભવિય પ્રભુ ગાવશું. કહે વીર ગુણ વરમાલ રેપી, શિવવહુ ઘર લાવશું. ૯