________________
૨૪
-
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સં.
અપરાધી તે ઘણા તાયી, ભવસાયર પાર ઉતાર્યા, પ્રણમું હવે હું જિન ચરણે, રાખે મુજને તુમ શરણે. ૧૬
: ઢાલ-ત્રીજી : ( જિનજી મુજ પાપીને તાર–એ દેશી.) ઈમ જિનવર! શું વિનવું છે, સુણ સીમંધર રાય; ઈણિપેરે કુકરમ મેં કર્યા છે, હવે એવું તુમ પાયરે. જિનાજી દેજે શિવસુખ સાર, તું મુજ પરમ આધાર રે; જિનજી, વંછિત ફળ દાતાર રે, જિ ઉતારો ભવપાર રે. જિનજીન્સ સવિ સાયર જલ મશી કરીછ, સુરતરૂ લેખિની સાર; ભૂમિ તલે સુરગુરૂ લખેછે, ન લહે તુમ ગુણ પાર રે. જિનજી-૨ જિમ સાયરલ ચંદણુંજી, જિમ વલી ચાતક મેહ મધુકર જિમ માલતી રમેજી, હિમ તુમણું મુજ નેહરે. જિન”૦૩ ઈમ ગુણનિધિ જગજનતિલોજી, કરૂણા રસ ભંડાર જગદાધાર મયા ધરીજી, કરજે સેવક સાર રે. જિનજીક
: કલશ : ઇમ સયલ ગુણધર શ્રી સીમંધર, દુરિત દારિદ ગંજણો, જસુ નામે સંપદ સુજસ સેહગ, ભવિય જન મન રંજણો જિનરાય કેવલનાણ દિયર, વિપદ દુઃખ દેહગ કરો, મુનિ ઉદયસાગર વિનવે ઈમ, સયલ સુખ મંગલ કરે. ૫