________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાબ દેહ
જિન આનન, પુનમ હિમર સહએ, . નિત નિરંતરે, સુરનરના મન મોહએ, જિન સાંભળીરે, મુજ હૈડું અતિ ઉદ્ભસે,
મુઝ માનસ રે, અહનિશ તુમ પાસે વસે. ૩ તુમ પાસ અહનિશ વસે માનસ, દૂરથી ગુણ સાંભળું, બહુ પંથે દુરગમ વિષમ ડુંગર, પંખ વિણ કિણપરે મલું, જિનનામ નિશદિન સુપેરે સમરી, ચીસ તુમ દિસ નામિ, પણ મિલન કારણ જીવ તલસે, પુન્ય વિણ કિમ પામિય. ૪
ગુણ સાયર રે, શ્રી સીમંધર જાણિયે, ગરિમાં ગુણરે, સેવક ઉપરે આણિયે; જિમ જલધર, સવિ સરવર નીરે ભરે,
તિમ જિનવરરે, ગિરૂઆ સહેજે ગુણ કરે. ગુણ કરે જિનવર સહેજે ગિરૂઆ, અમિત ગુણ કિણપરે ભણું, નિશિ નિંદભર મુઝ સુપન માંહિ, ધ્યાન એક જિનવર તણું, જિનરાજ આજ દયાલ પામી, અંગે આનંદ અતિ ધરું, નિય સીસ નામી સુણ સીમંધર સ્વામિ હું વિનતિ કરૂં ૬
: ઢાલ-બીજી : ( પ્રભુ પાસનું મુખડું જેવા–એ દેશી) સુણ શ્રી સીમંધર સ્વામિ, કરૂં વિનતડી શિર નામિ; ભવસાયર એહ અપાર, જિહાં જનમ મરણ દુઃખકાર. ૧ પૂરવ કૃત કર્મ વિશેષે, ભમી તિહાં નવનવે વે; પહેલા જિહાં સુહુમ નિગોદ, કીધા તિહાં મરણુવિદ. ૨ કરતાં વળી બાદર આયે, તિહાં કાલ ઘણે દુઃખ પાયે ' ભથ્વી જલ તે વાય, વણસઈ ત્રસ એ પર કાચ. ૩