________________
વિભાગ બીજો-પ્રકી સ્તવન સપ્રહે. ૨૪ સીતા વિણુ ગ્રહી વનતરૂ ભંજ્યા, રૂપ કપિ હનુમાનમાં રે, જિ. કંસારિ પમુહા જગ દેવા, જે ફરીયા તેફાનમાં રે. જિ. ૪ તે તે રાગી તું વીતરાગી, અંતર બહુલ વિગ્યાન માં રે, જિ. રત્નેપલ ખજુઓ ખગ અંતર, અજ્ઞાની વિજ્ઞાનમાં છે. જિ. ૫ ઉત્તમ થાનક હીરો પાવે, વયરાગકી ખાનમાં રે; જિ. શરણુ હુ અબ મુજ બલીયાકે, કર્મ કઠીન ગત રાનમાં રે. જિ. ૬ દૂર રહ્યા પણ અનુભવ મિત્રે, મનમંદિર મેલાનમાં રે; જિ. તુમ સંગે શિવપદ લહું કંચન, ત્રાંબુ રસ વેધાનમાં રે. જિ૭ મેહસુભટ દુરદંત હઠી કું, અંતરબલ શુભ ધ્યાનમાં રે, જિ. વીરવિજ્ય કહે સાહિબ સાન્નિધ્ય, છત લી મેદાનમાં રે. જિ.
' (૧૦) આત્મનિદાગર્ભિત શ્રી સીમંધર જિન વિનતિ સ્તવન.
: ઢાલ-પહેલી : ( જિન જભ્યાજી, જિણવેલા જનની ઘરે–એ દેશી ) સુખદાયક રે, સુંદર ગુણ મણિ આગરા, ધુર પ્રણમી રે, શ્રી જિનવર શિવ સાગરા; વર પૂરવ રે, ક્ષેત્ર વિદેહ સહામણું,
તિહાં વિહરંત રે, શ્રી સીમંધર ગુણ ભણું. ગુણ ભણું જિનવર શ્રી સીમંધર, સમગુણે શીતલકરા, અતિ સરલ સુંદર તપે તેજે, જેમ શારદ દિનકરા; જસુ સરલ ધનુરાયપંચ કાયા, કનક છાયા જીપતી, સવિ અંગ સુંદર રતિ પુરંદર, દેહ સેવન દીપતી. ૨