________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવને પ્રહ ર૪૧ મહાવિદેહે રે સ્વામિ! તુમે વસે, પાંખ નહિ મુજ પાસ; કિણ પરે આવી પાપ આલઈએ, મનમાં રહીયે વિમાસ. એ. ૪ મિલા હૈ રે અરિહંત! કિમ મિલું, શત્રુ ઘણુ મુજ લાર; વહાર કરજે છે તમે કેવલ ધણું, અવર નહિ રે આધાર. એ. પ અંબ વિના જિમ કોયલ નવિ રમે, મધુકર માલતી સેવ; રતિ નવિ પામે છે તિમ મન માહરું, તુમ દરિશણ વિણ દેવ! એ૬ સ્વામિ તુમારી હે કરીશું સ્થાપના, જાણે શ્રી જિનરાય; ગુણ ગાવંતાં હે ભાવશું ભાવના, નિશ્ચલતા મન લાય. એ. ૭
ગુણાનિધિ ગિરનાર જય વિજયીક છે
(પ્રથમ જિનેસર પ્રણમયે, જાસ સુગધીરે કાય—એ દેશી ) ગુણનિધિ સાહિબ સેવીયે, સીમંધર જિનરાજ; સર્વ સુપર્વ અગર્વ નમે જસ પહેજે, શિવવ વરણને કાજ. ૧ જયવંતી પુકખલાવતી, વિજયે વિજય કરંત, પુરી પુંડરીગિણીનાથ શ્રેયાંસનપાંગના, સત્યકી ઉયર ધરંત. ૨ કુંથુ અર જિન અંતરે, સીમંધર જિન જાત, વિદ્યા જણે વિવેક પુરવ દિશિ તમરિપુ, સુરગિરિ ઉપર સ્નાત. ૩ તનું શત પંચ ધનુષ તણું, રમણીય રૂપ મણિકંત; દક્ષિણ પય તણે જાંઘ વૃષાંક કનક છવિ, કાંતિ વીર્ય અનંત. ૪ સુવ્રત નમિ અંતર વિચે, દીક્ષા લીયે તજી ભોગ; આતમ શુદ્ધ ઘાતી સમિધ ઘન વાલીયાં, શુકલ હુતાશન વેગ. ૫ અડહિય સહસ સુલક્ષણે, શોભિત સાહિબ અંગ; કરગત આમલ વિશ્વને જાણે ઝીલત, જ્ઞાન જલાબ્ધિ તરંગ. ૬