________________
૨૪.
શ્રી જિનેક સ્તવનાદિ કાવ્ય સંશો.
(પ્રસન્નચંદ્ર પ્રણમું તારા પાય—એ દેશી.) કહેજે વંદન જાય, દધિસુત! કહેજે મહાવિદેહમાં સ્વામી મેરે, જય જય ત્રિભુવન રાય. દ. ૧ ભૂપતિ શ્રી શ્રેયાંસના નંદન, સત્યકી જસ માય; સકળ સુરપતિ સેવા સારે, પ્રણમે નરપતિ પાય; દ૦ ૨ તારક! ખીજમતગાર આપને, ભારતમાં ગુણ ગાય. સતત ધ્યાવત નાથ સાથે, મિલનનો મન થાય. દઇ ૩ પાંખ પોતે હેત મહારે, તે મીલત જઈ ધાય; આપ હરે જઈ બેઠા, મિલું કિરણ પેરે આય દ. ૪ પતિતપાવન નામ તેરે, સમરતાં સુખ થાય; ધરું વચન પરતીત નિશ્ચલ, એહી મેલ ઉપાય. દ. ૫ રાગ રાખે નહિ કેઈશું, સેવતાં સુખ થાય; એહી અચરજ વડું મનમાં, વીતરાગ કહાય. દ૬ તાહરી ગત તુંહી જાણે, અકલ અમલ અમાય; ન્યાથસાગર દાસકે પ્રભુ, કીજીયે સુપસાય. દ૦ ૭
( સિદ્ધારથના રે નંદન વિનવું—એ દેશી ) શ્રી સીમંધરસ્વામિ! તુમ તણું, ચરણ નમું ચિત્ત લાય; અંજલિ જેડી અરિહંત! વિનવું, તુમ વિણ રહણ ન જાય. ૧ એ અવધારે હૈ જિનવર! વિનતિ, શ્રી સીમંધર સ્વામિ!; વિરહની વેદન વહેલી નિગમું, તૃપતિ ન પામું નામિ. એ. ૨ જનમ અનંતા હે શ્રી જિન! હું ભમે, અવર અવર અવતાર; પુણ્ય પ્રમાણે રે હમણું પામીઓ, નરભવ ભરત મેઝાર. એર ૩