________________
૨૩૯
વિભાગ ખીજો–પ્રકીણુ સ્તવન સંગ્રહ.
મનવ’છિત સુખસંપન્નુ પૂરજો, ચૂરો કર્મની રાશ; નિત્ય નિત્ય વ ંદન હું ભાવે કરૂં, એહીજ છે અરદાસ. વિ૦ ૬ તાત શ્રેયાંસ નરેસર જગતિલા, સત્યકી રાણીના જાત; સીમધર જિન વિચરે મહીતલે, ત્રણ ભુવનમાં વિખ્યાત. વિ૦ ૭ ભવાલવ સેવા રે તુમ પકમલની, દેજો દીન દયાલ; એ કર જોડી રે ઉદયરતન વદે, નેક નજરથી નિહાળ. વિ૦ ૮ ( ૫ )
( જગજીવન જગ વાલહા—એ દેશી )
સીમંધર જિન સેવવા, મન ધરે બહુત ઉત્સાહ; લાલરે; આડા ડુંગર વન ઘણાં, નદીયાના પરવાહ. લાલરે. સી ૧ ઋણ ક્ષેત્રે એહવા કાણુ છે, જે જાણે મનની વાત; લાલરે; કહી ઉત્તર મન રીઝવે, સુપ્રસન્ન હુએ મન ગાત. લાલરે. સી૦ ૨ મન તે તુજ ચરણે ભમે, ભામણે ભૂખ ન જાય; લાલરે; મુજ મન વાત તે। તૂં લહે, કિમ કહું તુજ સમજાય. લાલરે. સી૦ ૩
જ્ઞાન અનંત ખળ તાહરે, સેવે સુરાસુર કાડ; લાલરે; આજ્ઞા દ્યો. એક દેવને, પહેાંચાડે મન કેાડ. લાલરે. સી૦ ૪
ધન્ય દેશ જિહાં તુમે રહ્યા, ધન્ય જે જન તુમ પાસ; લાલરે; ધન્ય નગરી પુંડરિગિણી, જિહાં પ્રભુ છે તુમ વાસ. લાલરે.સી૦ ૫ અરજ મુજ અવધારીયે, મહેર કરી મહારાજ; લાલરે; કરીયે નયન મેલાવડા, અંતરજામી આજ. લાલરે. સી૦ ૬ અલગા તેાહી હુ કડા, વસીયા મનહુ માઝાર, લાલરે; લબ્ધિવિજય સીમ ધરા, મુજ ઉતારા ભવ પાર. લાલરે સી ૭