________________
૨૧૮
શ્રી જિનેન્દ્ર સ્તવનદિ કાવ્ય સં.
જિનવર કહેવંદે તમે પ્રાણીયારે, આચારજ ગુણવંત આતમભાવે પરિણતિ જે લહેર, અમૃત પદવી લહંત માત્ર ૬-૨૩
: ઢાલ-ચોથી : | (સ્વામી સીમંધર! વિનતિ–એ દેશી.) દ્વાદશ અંગના ધારકા, પારગ સયલ સિદ્ધાંત રે; કારક સૂત્ર સમરથ ભલા, વારક અહિતની વાત રે. દ્વા૦ ૧-૨૪ બાવના ચંદનરસ ભરે, વરસતા વાણું કોલ રે; બોધિબીજ દીયે ભવ્યને, ધરમશું કરે રંગરોલ રે. દ્વા૦ ૨ ૫ રાજપુત્ર જિમ ગણચિંતકા, આચારજ સંપત્તિ ગ રે; ત્રીજે ભવે લહે શિવસંપદા, નમો પાઠક શુભ ગ રે. દ્વારા ૩-૨૬ શબ્દ શા એમ સૂચવે, શબ્દ અર્થ પરિમાણ રે; ભણે ભણવે તેહ પાઠક, અવર તે નામ નિદાન રે દ્વારા ૪-૨૭ શિષ્યને સુહિત શિક્ષા દીયે, પાવન જિમ શુભ ઘાટ રે, મૂખને પણ પંડિત કરે, નમું પાઠક મહારાટ રે. દ્વા૦૫-૨૮ શાસન જેન અજુવાલા, પાલતા આ૫ પરતીત રે; આતમ પરિણતિ તે લહે, અમૃત એહ પદ પ્રીત રે. દ્વારા ૬-૨૯
.: ઢાલ-પાંચમી. : | ( સિદ્ધારનારે નંદન વિનવું–એ દેશી) ઇંદ્રિય જીપેરે મન સંયમ ધરે, ચરણ કરણ ગુણ જ્ઞાન બહ્યાચરણે દેખી ન રાખીયે, ભગવતી સૂત્ર પ્રમાણ.
તે મુનિ વંદોરે શુભ સમતા ધરા. ૧-૩૦ વસ્ત્ર ન ધરે રંગે નહિ કદા, આચારાંગ મોઝાર; પ્રવચન મારે જે મુનિ ચાલતા તેહની જાઉં બલિહાર. તે ૨-૩૧