________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૦૧૭ અંતર નવિ સંકેચતા, ગેહ દીપક દષ્ટાંત રે; નિરૂપાધિક નિર્વિઘતા, જ્યોતિશું ત મિલંત રે. નમે, ૨-૧૨ નિરમલ સિદ્ધશિલા ભલી, અરજુન હેમ સિદ્ધાંત રે; અષય સુખસ્થિતિ જેહની, ભોયણ એક ગત રે. નમે ૩-૧૩ જગમાં જસ એપમ નહિ, રૂપાતીત સ્વભાવ રે; ધૃતને સ્વાદ ન કહી શકે, પ્રાકૃત શહેર બનાવ રે. નમે ૪-૧૪ સેવે ચોસઠ સુરપતિ, ભ્રમર પરે જનવૃંદ રે; ત્રિગડે બેઠા જિનપતિ, લહે સિદ્ધ આનંદ રે નમે ૫-૧૫ દેશ સરવસંયતી યથા, ગૃહી મુનિ સાધે મુનિ ગ રે, અહોનિશ ચાહે સિદ્ધતા, વિરહી ઈષ્ટ સંગ રે. ન. ૬-૧૬ આતમરામ રમાપતિ, સમરે કિરિયા અસંગ રે; તે લહે સિદ્ધદશા ભલી, શ્રી જિન અમીય સુરંગ રે. ન૦ ૭-૧૭
: ઢાલ-ત્રીજી : (મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચળે રે—એ દેશી. ) મારું મન મોહ્યુસૂરિગુણ ગાયવારે, વર છત્રીશ પ્રધાન; ભુવન પદારથ પ્રગટ પ્રકાશતારે, દીપક જેમ નિધાન. માત્ર ૧-૧૮ મલ કંપાદિકની નહિ કલષતારે, ન ધરે માયાને લેશ; ગુણીજન મેહન બહન ભવ્યને, ભાખે શુદ્ધ ઉપદેશ. મા૨-૧૯ પંચાચાર તે સૂધા પાળતારે, નહિ પરમાદ લગાર; સારણ વારણ ચોયણ સાધુનેરે, આપે નિત્ય સંભાર. મા૩-૨૦ આતમ સાધન પંચ પ્રસ્થાનનારે ધ્યાનમાલામાં વિસ્તાર; તેહીજ રીતે પ્રીતે સાધતારે, ધન્ય તેહનો અવતાર. મા૦૪-૨૧ એહવા ગુરૂની સેવા તમે કરારે, ગૌતમ વીર જિણુંદ અશન વસનાદિક ભક્તિ કીજીયેરે, એ વ્યવહાર અમંદ. મા૫-૨૨