________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૨૯૯
બહુ સુગમાં જ્ય, મન નિરે ભવિકા -
પાર્શ્વનાથ 2 વીશ મેજી, વર્ધમાન જિંનચંદ જે જિનના ગુણ ગાવશે, તસ ઘર નિત્ય આણંદ. ભવિકા૪ વર્તમાન જિન એ કહ્યાજી, વિહરમાન જિન વીશ; સીમંધર સ્વામી જી, વંદે યુગમધર ઈશરે. ભવિકા ૫ બાહુ સુબાહુ જાણીયેજી, સુજાત સ્વયંપ્રભ નામ, રાષભાનન સ્વામી નમેજી, અનંતવીર્ય શુભ કામરે. ભવિકા ૬ સુરપ્રભ સુરતરૂ સમજી, વિશાલ વાધર સેવ; ચંદ્રતણું પરે ઉજલેજી, શ્રી ચંદ્રાનન દેવરે. ભવિકા ૭ ચંદ્રબાહ ભુજંગ નમોજી, ઇશ્વર નેમિપ્રભ નામ; વીરસેન મહાભદ્ર જયેજી, દેવજસા અજિતવીર્ય સ્વામરે. ભવિકા ૮ વિહરમાનજિન વંદતાંજી, પાતક જાયે સવિ દૂર; મનમાની વલી સંપદાજી, પામીજે ભરપૂર છે. ભવિકા ૯ પાંચ ભરત પાંચ ઐરાવતેજી, મહાવિદેહ પંચ વિચાર; ઉત્કૃષ્ટ કાવે નમુંછ, સે સીતેર જિન સાર રે. ભવિકા ૧૦
: ઢાલ-ચેથી :
(સંભવ જિનવર વિનતિ–એ દેશી ). રાષભસેન ચંદ્રાનને, વારિણ વર્ધમાન રે, એ ચિહું નામે શાશ્વતા, ભવિયણ ધરો ધ્યાન રે. ૧ શાશ્વત જિનવર ગાઇયે, ગાતાં આનંદ થાય રે; નામે નવ નિધિ સંપજે, દરિસણે પાપ પલાય રે. શા. ૨ નંદીશ્વર શ્રી પાદિકે, તિર્ય લોક વિશાલ રે; બાવન ચિત્ય બિંબ છે, ચોસઠસેં અડયાલ રે. શા. ૩ ૧૪ . .