________________
* ૨૦૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય દેહ
શુદ્ધમતિ ને શિવકર, શુ ભંક ૨, ચે વીશે
ચંદન સ્વામી જિનવર; નિ ત પ્ર | મી યે એ. ૬
[: ઢાલ-બીજી :
| (દેશી–પાઈની ) પદમનાભ સુરદેવ સુપાસ, સ્વયંપ્રભ પૂરે મન આશ; સર્વાનુભૂતિ શિવવારે, ભવિકા વંદે જિન ચોવીશ. દેવશ્રુત ઉદયપેઢાલ, પિટીલ શતકીર્તિ સુવિશાલ; સુવ્રત દેવ દયાલ રે, ભવિકા વંદે જિન ચોવીશ. ૨ અમમ નિ કષાય જિમુંદ, જસ દરીસણ દીઠે આણંદ, નિપુલાક નિતવંદો રે, ભવિકા વંદો જિન ચોવીશ. ૩ નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ, સંવર શેધર ટલે વ્યાધિ, વિજય મહૂદેવ શિવ સાધી રે, ભવિકા વંદો જિન ચોવીશ. 8 અનંતવીર્યભદ્રકૃત સુજિનેશ, એ અનાગત જિન ચોવીશ; ભવિય નમે નિશદીશ રે, ભવિકા વદ જિન ચોવીશ. ૫
.: ઢાલ-ત્રીજી :
(પુખલવઈ વિજયે જયારે–એ દેશી ) રાષભ અજિત સંભવ નમેજી, અભિનંદન જિનરાય; સુમતિ અને પદ્મપ્રભાજી, શ્રી સુપાસ વરદાયરે, ભવિકજન વંદે શ્રી જિનરાય, જસનામેનવ નિધિ થાય. ભવિકા૦૧ ચંદ્રપ્રભ સુવિધિ વિધેજી, શીતલ અને શ્રેયાંસ; વાસુપૂજ્ય વિમલ નમેજી, અનંત ધર્મ શુભવંશરે. ભવિકા ૨ શાંતિ કુંથુ અર સંથણેજી, મલ્લિ ને મુનિસુવ્રત, નમિ જિનવરને નિત નમેજી, નેમિનાથ સંયુત રે. ભવિકા ૩