________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ૨૦૧૭ અ. ઇંદ્રાણી હલરાવશે રે, તુઝ બાળક બાળે વેશ; જ્ય અ૦ પાવન પુણ્ય પતી પરણશે રે, ગીત ગાવા અમે આવેશ ૦૬ અવ રાસ રમી રમણી ગઈ રે, કરી પિત પિતાના કાજ; . અ. સુરગિરિ જન્મ મહાવશે રે, શુભવીરવિજય મહારાજ. ૦૭ શ્રી શાશ્વતા જિન સ્તવન,
હા. વીર જિનેસર પયગમી, પ્રણમી સારદમાય; તાતણે સુપસાઉલે, ગાશું શ્રી જિન રાય. ૧ અતીત અનાગત વર્તમાન, ચોવીશ ત્રિહું સાર; બહોતેર તીર્થકર નમું, ટાલી પાપ વિકાર. ૨ અતીત ચોવીશી જે કહી, પહેલી જેહ વિશાલ; સાવધાન થઈ સાંભ, આણ ભાવ રસાલ. ૩
: ઢાલ-પહેલી : (છઠ્ઠી ભાવના મન ધર–એ દેશી.) કેવલજ્ઞાની પહેલોએ, નિરવાણું જિન બીજો એક ત્રી જે એ, સા ગ ર જિ ન વ ર જાણું એ એ. ૧ મહાજરા ચોથા જિનવરૂ, વિમલનાથ જિન સુખરૂ; દુકખહરૂ, સર્વાનુ ભૂતિ ચિત્ત આણીએ એ. ૨ શ્રીધર દત્ત દામોદર, સુતેજ સ્વામી જિનવર, મને હર, મુનિસુવ્રત નિ ત વંદી એ એ. ૩ સુમતિ જિન ને શિવગતિ, અસ્તાગ નમીસર જિનપતિ, શુભ મતિ, સો લ સ મ જિ ન ગાઈ એ એ. ૪ - અનિલ યશોધર દેવ એ, કૃતાર્થને નિતમેવ એ; એ વે એ, વિ શતિ મે જિ ને સરૂ