________________
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય શાહ.
-(૪)
જીવજીવન પ્રભુ મ્હારા, મેલડાં શાનાં લીધાં છે રાજ, તમે અમારા અમે તમારા, વાસનિગેાદમાં રહેતા; ખેલડાં કાલ અનંત સ્નેહિ પ્યારા, કદીય ન અંંતર કરતા, ખાદર સ્થાવરમાં બેટુ આપણુ, કાલ અસંખ્ય નિગમતા. અમે॰૧ વિકલેન્દ્રિયમાં કાલ સંખ્યાતા, વિસર્યા નવ વિસરતા; નરકસ્થાને રહ્યા અહુ સાથે, તિહાં પણ બેહુદુ:ખ સહેતા. ૦૨ પરમાધામી સનમુખ આપણુ, ટગટગ નજરે જોતા; દેવના ભવમાં એક વિમાને, દેવનાં સુખ અનુભવતા. અમે ૩ એકણુ પાસે દેવ શમ્ચામાં, થેઇ થેઇ નાટક સુષુતા; તિહુાંપણ તમે અને અમે એહુ સાથે,જિન જન્મ મહાત્સવકરતા.૪ તિર્યંચ ગતિમાં સુખદુ:ખ અનુભવતા,તિહાં પણ સંગ ચલ તા; એકદિન સમવસરણમાં આપણુ, જિનગુણુ અમૃત પીતા. અ૦ ૫ એકદિન તમે અને અમે બેડુ સાથે, વેલડીએ વળગીને ફરતા; એકદિન બાળપણામાં આપણુ, ગેડીદડે નિત્ય રમતા. અ।૦ ૬ તમે અમે બેડુ સિદ્ધસ્વરૂપી, એવી કથા નિત્ય કરતા; એક કુલ ગેાત્ર એક ઠેકાણે, એકજ થાળીમાં જમતા. અ૦૭ એક દિન હું ઠાકાર તમે ચાકર, સેવા મહારી કરતા; આજતા આપ થયા જગડાકાર, સિદ્ધિ વધૂના પનાતા. ૦૮ કાલ અનતના સ્નેહ વિસારી, કામ કીધાં મનગમતાં; હવે અંતર કીમ કીધું પ્રભુજી, ચૌદરાજ જઇ પહેાંત્યા. અમોē દીપવિજય કવિરાજ પ્રભુજી, જગતારણુ જગનેતા; નિજ સેવકને ચશપદ દીજે, અનંત ગુણુ ગુણવ’તા. અખો॰૧૦
૨૦૪