________________
વિભાગ બીજો-પ્રાણ સ્તવન સંગ્રહ.
( ૫ )
(વંદના વંદના વંદનારે—એ દેશી ) નામની નામની નામનીરે, મને લાગી લગન પ્રભુ નામની. સગા કુટુંબ સવિ સ્વારથી દીસે, કેની કાયા કેની કામની રે. મ૦ ૨ ધન જોવન મદ સર્વ અસ્થિર છે, દીસે ચંચલ જિમ દામની રે, મ૦ ૩ પારગ ! નાથ! તું જગત ઉદ્ધારક, દેજો પદવી શિવ ધામની રે. મ૦ ૪ મુનિ કલ્યાણ કહે સાહિબ મલીયા,
જાઉં અલિહારી તારા નામની રે. મ૦ ૫
૨૦૫
શ્રી જિનજન્મ રાસક્રીડા, • ઢાળ-પહેલી :
૨
( ત્રિશલાદે ગેાદ ખીલાવે છે—એ દેશી. ) માતાજી તુમે ધન ધન્ન રે, તેં જાયેા પુત્ર રતન્ન રે; તુમ સુખ દેખી પરસન્ન રે, અમે ગિકુમરી છપન્ન રે. ૧ દેવ ચાકર બાત સાહેલી રે, આવી અમે હરખ ભરેલી રે; એક જોજન ભૂતલ શુદ્ધાં રે, તિહાં કેલતણાં ઘર કીધાં રે. જિન જનનીને તિહાં લાવે રે, જલ કલશા ભરી નવરાવે રે; યુવા ચંદન કુલ ચડાવે રે, આભૂષણ વસ્ત્ર સાહાવે રે.૩ ધૂપ દીપ ને પંખા ધરીયા હૈ, આચાર સવે આચરીયા રે; રંગ રસ ભરે ઘરે જાવે મૈં, દેવ શય્યાએ પધરાવે રે, ૪ નત્રિ ધરજો ખીક લગાર રે, તુમ સેવક નયનહજાર રે; જનમે સુત સહસ તે નારી રે, પણ તેહિ રતન કુખધારી રે. માજી દેશેા દિશ નક્ષત્ર તારા રે, પૂરવ દિશિ કિરણ ઠુજારા રે; માતા સુત્ર જનમ્યા ફૂડે છે, હું ભેદ્ર અમુલખ ચડા રે.