________________
વિભાગ બીજે-પ્રકી
સ્તવન સંગ્રહ
૨૦૬
અનંત જ્ઞાન દર્શન સુખ વીરજ, પર પ્રકાશી ના આશી; ખિમાવિજયજિનપદકજ નમતાં, અનુભવવાડી વિકાસી.જિ૦ ૫
(રસિયા કુંથુ જિનેસર કેસર ભીની દેહડી રે લે–એ દેશી) રસિયા શ્રી અરિહંત પ્રભુ ભગવંત નમોડસ્તુ તે રે લો, રસિયા પારગતડભયદે વિભવદં નડતુ તે રે લો; ૨૦ ભવ્યાંજવિબોધજનક સમ જિનવરૂ રે લે,
દુરિતતમ તરણિ સમ દષમપાહરૂ રે લ. ૧ હિરે સમે વિમલાસ્ય નયનનીરજદલં રે લે, વિશ્વષ્ટમીસમ ભાલ વિશાલ સુકેમલં રે લોલ; દશનતતિ સિત કેશવિતાન સિતેતરં રે લો, અષ્ટવરગહરિણાચિત કુંકુમ કેસરે રે લે. ૨ હરિણુંક હરિવર્ણ સુકાંતિ વિસરતી રે , વક્ષ કપાટ કરેભય ભુગલ ગજગતિ રે ; શાંતરાગરૂચિનાભૂત તવ સુંદર વપુ રે , કર્માષ્ટક દલ પંક્તિ વિનાશિત ગત રિપુ રે લો. બાહ્ય અત્યંતર રેગ ગતા વિગત દુઃખે રે , લવસહમ સુર સ્માદયધિક સુખં રે લે; સિદ્ધાર્થી દુગ કેવલ કેવલ્ય વેર્યો રે લે, ઈદગ શાંતિ કૃતઈ મયા હૃદયે ધર્યો રે લો. ૪ ભવ પાદપ ઉન્મેલન સુખદા દુઃખહરી રે , એકાદશ જિનસેવ મયા હૃદયે ધરી રે લે એક વિહીન પંચ વરગમાં વશિ પ્રભુ રે લે, વિજ્યાંકિત શુભ સેવક વીર નમે વિભુ છે લે ૫