________________
૨૦૦
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. હાંરે પ્રભુ કેવલ પામી જુવાલુકા તીરજે, આવેવિચરં તા ચિત્ત ઉમંગથી રે લે; હારે અતિ ઉલ્લસિત થઈને સુરનર કેડાડજો, જિનવચનામૃત સુણવા આવે રંગથીરે લે. ૯-૫૯
: ઢાલ-સાતમી : (સાહિબ સાંભળો વિનતિ, તમે છો ચતુર સુજાણ સનેહી–એ દેશી.) મહસેન વનમાં સમેસર્યા, જગનાયક જિનચંદ, સુજ્ઞાની સમવસરણ રચના રચી, પ્રણમે ચોસઠ ઇંદ્ર. સુન
વીર જિણુંદને વંદીયે. ૧-૬૦ પ્રતિહારજ વર આઠથે, શોભે પ્રભુને દેદાર; સુત્ર દીવ્ય વનિ દીયે દેશના, સાંભળે પર્ષદા બાર. સુરવી. ૨-૬૧ ઇંદ્રભૂતિ દ્વિજ પ્રમુખને, ગણધર થાપે અગીયાર; સુo દરસણું નાણું ચરણ ધરા, ચૌદ સહસ અણગાર. સુકવી. ૩-૬૨ છત્રીસ સહસ સુસાણી, ચારસેં વાદી પ્રમાણુ સુક વૈક્રિય લબ્ધિ ને કેવલી, સાતમેં સાતમેં જાણુ સુવવી. ૪-૬૩ ઓહીનાણધર તેરસેં, મનપજજવી શતપંચ; સુ પૂરવ ધર અનુત્તર મુનિ, ત્રણસેં સપ્તશત સંચ. સુવિ૦ ૫-૬૪ દેઢ લાખ નવ સહસ છે, શ્રમણે પાસક સાર; સુત્ર શ્રાવિકા વલી ત્રણ લાખ ને, ઉપર સહસ અઢાર. સુ વી. ૬-૬૫ ચઉવિત સંઘની સ્થાપના, કરતા ફિરતા નાથ; સુત્ર ભવિક કમલ પડિ બેહતા, મેળતા શિવ સુખ સાથ. સુત્ર વી૭-૬૬ પુત સપુત ન એહવા, જગમાં દીસે કય; સુત્ર વાસી દિન કુખે વસ્યા. એ ઉપગારને જોય. સ. વી. ૮-૬૭ શિવપુર તેહને પઠારીયા, બ્રાહ્મણ બ્રાહ્મણ દેય; સુત્ર જગવત્સલ જિન વંદ, હૈડું હરખિત હેય. સુટ વી; ૯-૬૮