________________
વિભાગ બીજે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ ત્રીશ વરસ ગ્રહવાસમાં, ભેગવી ભેગ ઉદાર, સુત્ર છઘસ્થાવસ્થા સહી, દ્વાદશાધિક વર્ષ ધાર. સુવી. ૧૦-૬૯ ત્રિીશ વરસ જેણે અનુભવ્યો, કેવલ લીલ વિલાસ; સુર પૂરણ આયુષ્ય પાળીને, બહેતર વરસનું ખાસ. સુ થી ૧૧-૭૦ દીવાલી દિન શિવ વર્યા, છોડી સયલ જજાળ; સુo સહજાનંદી સુખ લહ્યું, આતમ શક્તિ અજુઆલ. સુવી. ૧૨-૭૧ ભૂત ભાવિ વર્તમાનના, સુર સુખ લેઈ અશેષ, સુઇ નભ પ્રદેશ ઠવી કરી, કીજે વર્ગ વિશેષ. સુત્ર વી. ૧૩-૭૨ ઈણિ પરે વર્ગ અનંતને, કરીયે સહુ સમુદાય; સુ અવ્યાબાધિત સુખ તણો, અંશ ન એક લિખાય. સુકવી. ૧૪-૭૩ નિજ ગુણ ભેગી ભોગવે, સાદિ અનંતે કાળ; સુત્ર નિજ સત્તાને વિલસતાં, નિશ્ચય નય સંભાલ. સુટ વી૧૫-૭૪ ઈમ અમૃત પદને વરી, બેઠા થઈ નિઃસંગ, સુ. વદ્ધમાન ભાવે કરી, વંદે નિત નિત રંગ. સુર વી૧૬-૭૫
કલશ. ઈમ વીર જિનવર સયલ સુખકર, દુરિત દુ:ખહર સુરમણિ, યુગ બાણ વસુ શશી માનવ, સંયુષ્યો ત્રિભુવન ધણી; સગવીસ ભવનું સ્તવન ભવિયણું, સાંભલી જે સટ્ટહે, તે ઋદ્ધિ વૃદ્ધિ સુસિદ્ધિ સઘલે, સદા રંગાવજય લહે. ૧-૭૬
[ શ્રી મહાવીર જિન સત્તાવીશ ભવ સ્તવન સંપૂર્ણ.]