________________
'
'
'
'
દીને દ્વાર તે નામ ધરાવે, તે કિમ તરતો ર... 82 જે નવ ઉત્તમ જિનવર કીજે, તે મુઝ કાંઈક દીજે રે. જ૦ ૯ સુમ ઘન દાતા શશી ગુણ દેવે, મોટા સમચિત્ત જેવે રે; સાહિબ કરજે શુભ શિવભાગી, વીર વિભુ વીતરાગી રે. જ૦ ૧૦
: ઢાલ છઠ્ઠી : (સનેહી સંત એ ગિરિ સે–એ દેશી ) મહાવીર વશી વીતરાગી, ગુણ ગાતાં શુભ મતિ જાગી; યોગ ક્ષેમંકર જિન ત્યાગી, તુમશું અવિહડ લય લાગી. મહાદય જ્ઞાનમાં સુવિલાસી, સવિ લોકાલોક પ્રકાશી. મ. ૧ સુરનરની પરષદ તરસી, ઘનમ મૃત વાણી વરસી; ભટ મોહ દુકાલ તે ડરસી, મન ઠરશી ભવિ ચિત્ત હરસી. મને ૨ એક જીવ ઉદ્ધરતા સુધી, પાગીયે અતુલ પુ બંધી; બહુ જીવ તય જિન ગંધી, પણ જિન નિરણાનુબંધી. મ૩ જિન ચરમ ચોમાસું જાણી, દેશના રસિયા કેઈ પ્રાણી, નુપ રાજ્ય તજી ભજી વાણી, સવિ સંકંદન ઇંદ્રાણી. મ૦ ૪ અપાપાયે દેશના વરસી, સેલ પ્રહર તે અમૃત સરસી; ગુણઠાણ અંતિમ ફરસી, શિવ પૂર્વ પ્રગોત્કષી. મ. ૫ અમાવાસ્યા કાર્તિક ભાલી, નિશિ ચાર ચરમ ઘડીયાલી, જબ વરીયા શિવ લટકાલી, તવ પ્રગટી લેક દીવાલી. મ૦ ૬ દ્વિજને પ્રતિબોધન આત, શ્રવણે સુણી ગૌતમ વાત; વીતરાગનું ચિતન થાત, લલ્લું કેવલનાણ વિભાત. મ. ૭ બાર વરસ ૫હવી વિચરીયા, ભટ મેહના ગર્વજ ગલીયા; તમને પાટવી કરીયા, જઈ વીર પ્રભુને મલીયા. મ. ૯