________________
૧૮૮ માં શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સહિ. કેરક લિગ ત્રિકાલ વચન અવિરાધિકા પ્યા કારકાદ્યવિપર્યાસ ભવિ પ્રતિબંધિકા; પ્યા શ્રોતા સંશય છેદ મેહ હેતુક નહિ, પ્યા વિશ્વમાદિ ગત ગિર વીર ત્રિગડે કહી. ખ્યા ૬
: ઢાલ પાંચમી :
(ધન ધન જિન વાણ—એ દેશી.) મુઝ ઉતકંઠા જિન ગુણ ગાવા, દેશના ભવજલ નાવા રે,
જય જિનવર વાણી સુરદુ પીયૂષ સમાણી રે. જય. ચિત્રકૃતા ગિર મુજ મન યારી, સકલને આશ્ચર્યકારી રે. જ૦૧ અદભુત તે વિખવાદ વિદ્યારે, દુ:ખ ઉદવેગ નિવારે રે; ઘન કર્યું અખંડ સ્વભાવિક તામે, આશુપાણન વિસામે રે. ૪૦૨ અનતિવિલંબિતને ગુણ એહ, સુણશે ધન તન દેહ રે; બહુ અલંકાર વિચાર સહિતા, અનેક જાતિ વિચિત્તો રે. ૪૦૩ સહ નિજ નિજ અભિપ્રાયને લેખે, આરોપિત વિશે રે; જ ધર્મ વિષે ઉછાહ વધારે, સર્વ પ્રધાન ઉદારે રે. ૪૦ ૪ જે સુણી ભવ લહે બંધિખાને, તે પણ સર્વ પ્રધાને રે, જ નિષ પદવી વર્ણ સહિતો, વર્ણ પદ વાક્ય વિવિતે રે. જો ૫ અસ્તવ્યસ્તજ અરથ રહિતા, અશ્રુચ્છિત્તિ વિદિત્તા રે જ શ્રમ હેતુક ભવિને નવિ હવે, અખેદિતા તે જેવે રે. જાદ એ પાંત્રીશ ગિરા ગુણ છાજે, સંશય ભાંજે રે જ કેવલ દંસણ નાણ વિલાસી, તું નહિ જગને આશી રે. જ. ૭ પિટિલ સુલસા રેવતીબાઈ, શતક દઢાયુ ઉદાયી રે બધયા નવ જિન પદવી ઉલા, શ્રેણિક શંખ સુપાયો છે. જળ છે