________________
૧૮. શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. સ્વજન કુટુંબ પુત્રાદિક-સહુને, હરખે ઈણિ પરે ઉચ્ચરીએ. વીર૦૨ જબ આંગણે પ્રભુ વીર પધારે, તવ વત્સ! સન્મુખડગ ભરીયે. વીર૦૩ સયણ સૂણે પ્રભુ પડિલાભજે, તે ભવિ ભવસાયર તરીકે વર૦૪ અપ્રતિબદ્ધપણે પ્રભુ વીરજી, ઘર ઘર ભિક્ષાએ ફરીએ. વિર૫ અભિનવ શેઠ તણે ઘર પારણું, કીધું ફરંતાં ગેચરીએ. વરદ ભાવના ભાવમાં છરણ શેઠજી,દેવદુંદુભિ સૂણી ચિત્ત ભરીએ. વિર૦૭ બારમાં કપનું બાંધ્યું આયુષજિન ઉત્તમ વીર ચિત્ત ધરી એ.વીર૦૮ - તસ પદ પાની સેવા કરતાં, સહેજે શિવસુંદરી વરીયે. વીર૦૯
છદ્યસ્થ કાલમાં કરેલી તપશ્ચર્યાને વર્ણવતું
શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન.
(સિદ્ધાથના રે નંદન વિનવું-એ દેશી.) ગૌતમસ્વામી રે બુધ દિઓ નિરમમી, માગું એક પસાય; શ્રી મહાવીરે રે જે જે તપ કર્યો, તેહનો કહું રે વિસ્તાર, વલી વલી વંદુ રે વીરજી સોહામણા, શ્રી જિનશાસન સાર. ભાવઠ મંજણ સુખકરણ સહી, સેવ્યાં સદ્ગતિ થાય; નામ લીયંતાં રે સવિ સુખ સંપજે, પાતક દૂર પલાય. વલી-૨ બારે વરસે રે વીરજીએ તપ કર્યો, ને વલી તેર જ પક્ષ બે કર જોડી રે સ્વામિને વિનવું, આગમ દે છે રે સાખ. વલી ૩ નવ માસી રે વીરજીની જાણવી, એક કર્યો ષટ માસ પાંચે ઉણે રે છ વલી જાણીયે, બારે એકેક માસ. વલી૦૪ બહોતેર પાસખમણ જગદીપતા, છ દેય માસ વખાણું તિન અઢાઈ રે એ ય ય કિયા, ય દોઢ માસ ને જાણ વલી ૫