________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૭૯
ઈત ગણધર ઈત કેવલી મુનિવર, સુયધર લબ્ધિ મહંત, • ઈત સાહણું ચંદનબાલાદિક, બિચમેં વીર ભદંત. ભગતિ સાપ શિખી મૃગ ચિત્તર કરિ હરિ, ઉંદર તુ મિલંત વાઘણ સુરભિ મહિષ તુરંગમ, જાતિ કે વેર તજંત. ભગતિ ૫ જિનવાની પીચકારી ભારી, દુરનય તાલ કંસાલ; ઉજજવલ અબીર સુવિધિકી રચના, અનુભવ લાલ ગુલાલ. ભગતિ ૬ દવિધ ધરમ કેસરીયા વાઘા, ધરમધ્યાન વર છાય; ખિમાવિજયજિન ત્રિશલાનંદન,દીયેશિવફગુઆ આય. ભગતિ૭
( વણની પૂજા રે, નિરમળ આતમા રે—એ દેશી) રૂડી ને રઢીયાલી રે, વીર તારી દેશના રે;
એ તો ભલી જેજનમાં સંભળાય,સમક્તિ બીજ આપણ થાય. રૂડી-૧ ષમહિનાની ભૂખ તરસ શમે રે, સાકર દ્વાખ તે હારી જાય;
કુમતિ જનની મદ મેડાય. રૂડી ૨ ચારનિક્ષેપે રે સાતન કરી રે, માંહી ભલી સપ્તભંગી વિખ્યાત
નિજ નિજ ભાષાએ સહુ સમજાત. રૂડી ૩ પ્રભુજીને ધ્યાતા રે શિવ પદવી લહેરે, આતમ ઋદ્ધિને જોતા થાય;
જ્ઞાનમાં લોકાલોક સમાય. રૂડી૦૪ પ્રભુજી સરીખા હે દેશકકે નહિરે એમ સહજિન ઉત્તમ ગુણ ગાય;
પ્રભુ પદપઘને નિત્ય નિત્ય યાયે રૂડી૦૫
(૩) (તપ કરીએ સમતા રાખી ઘટમાં—એ દેશી.) વીર હમણું આવે છે મારે મંદિરીએ,મંદિરીએ રે મારે મંદિરીએ વીર પાય પડી હું તે ગેદ બીછાઉં, નિત નિત વિનતડી કરીયે. વીર. ૧