________________
વિભાગ બીજો-પ્રશ્ની સ્તવન સંગ્રહ.
હરિહર બ્રહ્માદિક દેવા, હવે ન કરૂં તેની સેવા હો; કુણુ કુકસાની કરે હેવા, જે પામ્યા. મીઠા મેવા હો. સાપ પાટણમાં પુન્યે મળીયા, અણુચિત્યા સુરતરૂ ફળીયા હો; સા વામા રાણીના જાયા, પ્રભુ ધ્યાનભુવનમાં આયા હો. સા. ૬ શ્રીખમાવિજયગુરૂરાયા, જનજિતનિશાણુમજાયા હો. સા૭
(૨૬)
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ જિન સ્તવન
૧૭૧
( વંદના વંદના વંદના રે—એ દેશી. )
પાસકી પાસકી પાસકી રે, વારી જાઉં ચિતામણિ પાસકી; નરક નિગામે મહાદુ:ખ પાયે, ખબર લીની નહિ દાસકી . વારી૰૧ ભમત ભમત તારે ચરણે આયા, દ્યો સેવા પદવાસકી રે. યારી-૨ ખાલ હું મૈં તુમ કેડ લગ્યા અખ, તેરી સુરત પર આસકી રે. વારી૦૩ દિલમેં રમત તૂ' દિલકી જાણે, નરક તિર્યંચ નિવારકી ૨. વારી૦૪ અખય ચિદાનંદ અમૃત લીલા, દેઇ કરો ગુણ રાસકી રે. વારીપ ( ૨૭ )
શ્રી ભાભા પાર્શ્વનાથ જિન સ્તવન
( શાસનનાયક શિવસુખદાયક જિનપતિ મારા લાલએ દેશી ) જ્ઞાનાગર અરિહા શંભુ નિરીહા જાણીએ, સાહેબજી. કર્મ રૂપ ગાભા પાવક આભા માનીએ; સાહેબજી. જાણી બહુ લાભ જિનવર ભાભા પાસને, સારુ સેવા બહુ યુક્તિ દેવે મુક્તિદાસને. સા વરીયા શિવરામા નંદન વામા માતના, સા સુવિ સાસ ટાળ્યે કુલ અનુઆલ્યા તાતને સા
૧