________________
૧૭૦
શ્રી જિને- સ્તવનાદિ કાવ્ય છે.
સ્વર્ગવિમાન સમાન ભુવન જિનરાજને,
સત્તર બાણું એ વત્સર દિન અખાત્રીજ તે; અમરદાસને રાજ્ય દેવલ શિર ધ્વજ ચલ્યો,
પટણી સંઘને યશ આકાશે જઈ અડ્યો. ૫ માદલને થેંકાર અંબર ગાજી રહ્યો,
જૈનધર્મ જશવાદ સુપર્વ ગાયન કળે; ઉત્તમ વિમલ જગીશ ફલી જિનરાજથી,
શાસનવાસન દેવ! દેજે મુજ આજથી. ૬ પાસે ગૌતમ ગણધાર સુખાકા પાદુકા,
સત્યમુનિ પરિવાર શિવશ્રી કામુકા; ધરણવીર પઉમાવઈ પાસે સેવે સદા. ખિમાવિજયજિનનામ મંગળમાળા સદા. ૭
(૨૫). શ્રી મનમેહન પાર્શ્વનાથ જિન સ્તવન. (તુજ મુખ સામું નિરખતાં, મુજ લેયણ અમય કરતાં છે,
શીતલ જિનવરજીએ દેશી) શ્રી મનમોહન સ્વામી, સૂણો વિનતિ કહું શિરનામી હો;
સાહિબ! અરજ સૂણે. તું દીન દયાલ કહાવે, મુજ કરૂણા તે કિમ ના હો. સા.૧ પંચંદ્રિ પાંચ પાંડેસી, તિણે લીધે સઘળો લૂસી હો; સા. કોધાદિક ચાર જે ચોર, તે તો નિશદિન દીયે દુ:ખ જેર હો. સા૦૨ નિદ્રા વિથા દેય દાસી, મહ ભૂપતિ કેરી ખાસી હો સાવ તિણે હું બહુવિધ નડીયે, તૃષ્ણા બેડીમાંહે જડી હો. સા૩ શુભ કર્મવિવરથી આજ, ભેચ્યો તું ત્રિભુવનરાજ હો, સા.. ધરી આશ આયે હું ચરણે, કરી સેવક રાખો શરણે હો. સા૦૪