________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ. પ્ર. પાટણક પવિત્ર, પરભાતે દર્શન કરે, પ્રમેહને મુદ્રા દેખી, ભાવ અવસ્થા સાંભરે. ૯ પ્ર. પરમપુરૂષની સેવ, પામી અવરને કુણ નમે? પ્રટ ખીર ખાંડ વૃત છાંડી, બાકસ કુકસ કણ જમે? ૧૦ પ્ર. કલ્પાંકર ઉવેખી, આક ધતુર કુણુ વધે? પ્રહ મૂકી તુમારી સેવ, હરિ હર બ્રહ્મા કુણ જપે? ૧૧ પ્ર. પુત્ર કલત્ર પરિવાર, વિદ્યા સુખ જસ સંપદા; પ્રહ તુમથી પરમ વિલાસ, શિવરમણી રમણે સદા. ૧૨ પ્રય ગુણઆગર ભગવાન, નાગર જન ચરણે નમે; પ્ર ચાકર નજર નિહાળ, જેમ સંસારે નવિ ભમે. ૧૩ પ્ર. પાટણ રહી ચેમાસ, સત્તર એકાણું સંવછરે; પ્રભુજી સ્તવીય પંચાસર પાસ, ક્ષમા વિજય જિનસુખકરે. ૧૪
(૨૩) શ્રી કેકા પાર્શ્વનાથ જિન સ્તવન
" (સંભવ જિનવર વિનતિ–એ દેશી.) કેક કામિત પૂરણો, કલિ કલ્પદ્રુમ સમાન રે, લંછન મિષે માગે ફણિ, ભિત અધિકે દાન રે. કેકેટ ૧ રાખે બળની આગથી, મુજ વિષધરને દેવ રે, દાયક દૂજે કેણ છે, જેહની કીજે સેવ રે. કેકે ૨ જ્ઞાનરયણ સમતા જલે, સાયર ભૂમિ લુહંત રે; તેજ પ્રતાપ પ્રકાશથી, રવિ આકાશ અતંત રે. કેકે ૩ પૂરણ સકલ નિકલંકતા, નિત્યદય મુખકાંતિ રે, લાયે વિધુ લાંછન ધરી, નાઠે ગયણ ભમંત રે. કોડે. ૪