________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ..
તે સબ તમરે નામસેં રે, પામીયે પાસ દયાળ અમૃતકુશલ ગુરૂથી સદા રે, કમલને સુખ વિશાળ. પારસ ૦૫
(૧૨) (મનડું કિમહી ન બાઝે હો કુયુ જિન—એ રશી.) મન મીઠડી મૂરતિ પ્યારી, વશિયા દિલ દિઠડી જ્યોતિ ઝગારી નેક નજર કરી સાંઈ સલૂણ, સુણીએ અરજ હમારી, વ૦ ચરણ સરણ પ્રભુ પાસ હું આયો, નેહ કરણ હુંશીયારી. વદિ ૧ નેહ નવલ મેં પગપગ કીને, લીને પ્રેમ કટારીવરુ દીને ધન તન પ્રાન મેં અપને,પણ સવિમિલિએગમારી. વ દિર નયન ના વચન હસાવેં, સ્વારથિયા સંસારી, વલ દેવી દેવા ભવ ભવ સેવ્યા, પૂરણ પ્રેમ વિચારી. વદિ ૩ આદે સનેહી અંતે વિહે, દેખત નેહ નિવાર, ૧૦ પારસ નામા પૂરણ કામા, નેહકી રીત હે ન્યારી. વ૦ દિઃ૪ રંગ મજીઠમેં રાગ ભાગ હે, ઘણ કુટ્ટણ દુ:ખ ભારી; વ.. પણ વીતરાગશું રાગ કરંતાં, મણિ ફણિધર વિષહારી. વ. દિપ પારસ સંગે કંચન લોહા, નેહ અચલ નિરધારી; ૧૦ કહિએ મ દેશે છેહ સનેહા, વીરવિજય જયકારી. વદિ૬
(૧૩) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવને. (૫) (ચાલ ચાલરે કમર ચાલ તારી, ચાલ ગમે રે—એ દેશી ) ચાલ ચાલ રેસીયર ચાલ મુને, પાસ મેરે, શંખેશ્વર પાસગમે રે.૧ આતમલીલા લસ્કી સાથે, જેહ રમે રે, શંખે. દેવ દાનવ રાય રાણા, આય નમે રે, શંખે