________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
લોહ કુધાતુકું કરે જે કંચન, તે પારસ પાષાણે રે; નિરવિવેક પણ તમચે નામે, એ મહિમા સુપ્રમાણે રે. પા. ૩ ભાવે ભાવનિક્ષેપે મિલતાં, ભેદ રહે કિમ જાણોરે; તને તાન મળે જે અંતર, એહવે લોક ઉખાણ રે. પ૦૪ પરમ સ્વરૂપી પારસરસશું, અનુભવ પ્રીત લગાઈ રે, દેષ ટળે હોય દષ્ટિ સુનિરિમલ, અનુપમ એહ ભલાઈ છે. પાપ કુમતિ ઉપાધિ કુધાતુને તાજીયે, નિરૂપાધિક ગુણ ભજીયે રે, સોપાધિક સુખ દુઃખ પરમારથ, તે પાપે નવિ રંજીયે રે. પા૬ જે પારસથી કંચન સાચું, તેહ કુધાતુ ન હોવે રે, તિમ અનુભવરસે ભાવે ભેટયે, શુદ્ધ સ્વરૂપે જોવે રે. પાર ૭ વામાનંદન ચંદન શીતલ, દર્શન જાસ વિભાસે રે, જ્ઞાનવિમલ પ્રભુતા ગુણ પ્રગટે, પરમાનંદ વિલાસે રે, પા. ૮
(૧૧) (વિમલ જિન દીઠાં લેયણ આજ–એ દેશી ) અતિ સ્વભાવે આતમા રે, નાતિ અપર સ્વભાવ; અતિ નાસ્તિ એકતા રે, એ સબ જડનો બનાવ
પારસજિન! તું તારણ સંસાર. બંધ દેશ પ્રદેશમાં રે, આતમ રમણ અપાર; અનંત અનંતી વર્ગનું રે, ભા સન જગદા ધાર. પારસ ૨ ઉપજે વિણસે કણસેં રે, થિરતા કોણ વિચાર; જે થિરતા ગુણ ઉપજે રે, પામે ગુણ ગુણ સાર. પારસ ૦૩ નિજ સ્વરૂપે આતમા રે, નિરા વરણ તા હો ય; અગી ગુણ સંપજે રે, સિદ્ધ અવસ્થા જે. પારસ૦૪