________________
-૧પર '
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
રસિયા મુગતિ મહેલમાં આત્મ,સ્વભાવિક ગુણ વર્યા રે લોલ, રસિયા જન્મ જરા મરણાદિક ભય ભવનિસ્તર્યા રે લોલ. રસિયા પૂર્ણાનંદ વિલાસી, અરૂપી પદ વર્યા રે લોલ, રસિયા અગુરુલઘુ અવગાહ, અનંત ગુણે ભર્યા રે લોલ; રસિયા ધ્યાન અગોચર ગેચર, જ્ઞાની ગંભીરને રે લોલ, રસિયા મહેર કરીને શરણે, રાખો વીરને રે લોલ.
: ઢાલ-બાવીસમી : (અચિરાનંદન અરજ અમારી લાલ, પ્રભુ દિલમાં ધરજે રે–એ દેશી.) મેં ઈમ નાથ, નિરંજન ગાયા લાલ, પ્રભુ ગુણ દિલ ધારી રે. મલી જિમ ગેપીયે, હેલરાયા લાલ પ્રભુ પરણ્યા નહિ પણ, પ્રીતડી પાળી લાલ, પ્રભુ અંતે વરીયા, શિવ લટકાળી લાલ. પ્રભુ તપ ગણ ગયણ દિણંદ સમાન લાલ, પ્રભુત્વ - શ્રી વિજયસિંહુસૂરિ સન્નિધાને લાલ; પ્રભુ શિષ્ય તે સત્યવિજય ગુણગેહા લાલ, પ્રભુ તસ કપૂર ખિમાવિજય સસનેહા લાલ. પ્રભુત્વ સેવક જસવિજયે જયવંતા લાલ, પ્રભુત્વ પંડિત શ્રી વિજય મહંતા લાલ; પ્રભુત્વ તસ શિષ્ય ગરબી દેશીમાંહી લાલ, પ્રભુ ગાય નેમવિવાહ ઉછ હી લાલ. પ્રભુ ના ભજન ગજ ચંદ્રને(૧૮૬૦)વરસે લાલ, પ્રભુ પિષ તણું વદિ આઠમ દિવસે લાલ; પ્રભુ રાજનગરમાં શ્રાવક શોભે લાલ, પ્રભુ ગુરૂ ઉપદેશ કુમતિ થોભે લાલ. પ્રભુ,