________________
વિભાગ બીજો-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧૫૩
વંશ શ્રીમાલી અમીચંદ નંદે લાલ, પ્રભુ ઘરે જિન પૂછ ગુરૂ નિત વંદે લાલ; પ્રભુ શાહ પ્રેમચંદ કહેણ ઉજમાલે લાલ, પ્રભુત્ર બાવીશમે જિન બાવીશ ઢોલે લાલ. પ્રભુ યુણિયા વીરવિજય જયકારી લાલ, પ્રભુ સુણશે ગાશે જે નરનારી લાલ; પ્રભુ તસ ઘર મંગલમાલ રસાલા લાલ, પ્રભુ વિમલા કમલા ઝાકઝમાલા લાલ. પ્રભુ
શ્રી નેમિનાથ વિવાહલે સંપૂર્ણ. (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવને.
(રાગ—રામકલિ.) અખીયાં હરખણ લાગી, હમારી અખીયાં, દરસણ દેખત પાસ જિર્ણદકે, ભાગ્યદશા અબ જાગી. હ૦ ૧ અકલ અરૂપી આર અવિનાશી, જગજનને કરે રાગી. હ૦ ૨ શરણાગત પ્રભુ તમ પયપંકજ, સેવના મુજ મન જાગી. હ૦ ૩ લીલા લહેર દે નિજ પદવી, તુમ સમ કે નહિ ત્યાગી. હ૦ ૪ વામાનંદન ચંદનની પરે, જે અને મહાસભાગી. હ૦ ૫ જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરંત, ભવભવ ભાવઠ ભાગી હ૦ ૬
(૨) સકલ સદા ફલ રે, ચિંતામણિ સમ; નવરંગ નારંગ રે, પાસ ભાવિકા નમે.