________________
વિભાગ પહેલો-વોશી સંગ્રહ.
રહનેમિ પણ ત્યાંહિચારિત્ર લીધું રે; પણ એક દિન કંદરમાંહી, ચલચિત્ત કીધું રે.. રાજીમતી પ૨તા ૫, ધીરજ ધારી રે; પ્રભુ પાસે આઈ પાપ, વરી શિવનારી રે. ઘરમાં સંય ચાર, વરસ રહાણી રે, વળી પાંચસે રાજુલનાર, કેવલનાણી રે. સંજમ પાળી સાર, શિવસુખ ધરતી રે; કહે વીર ધરી બહુ પ્યાર, બહેનને મળતી રે. ૭
: ઢાલ–એકવીસમી : (રસિયા કુંથુ જિનેસર કેસર ભીની દેહડી રે લ–એ દેશી.) રસિયા શિવનારીના સઘલા, પ્રભુના પરિકરા રે લોલ, રસિયા એકાદશ ગુણવંત, સુહંકર ગણધરા રે લોલ; રસિયા સહસ અઢાર અઢાર, શીલાંગ ધણી મુનિ રે લોલ, રસિયા આણધાર હજાર, ચાલીસ સાહેણી રે લોલ. રસિયા શ્રાવક અગણેતેર, સહસ લક્ષાધિકા રે લોલ, રસિયા ત્રણ લાખ છત્રીશ, હજાર તે શ્રાવિકા રે લોલ રસિયા ત્રણસેં વરસ કુમાર, પણે ઘરમાં રહ્યા રે લોલ, રસિયા ચોપન વાસર, છવચ્ચે એ લહ્યા રે લોલ. રસિયા દેસુણું સાતમેં વરસ, પ્રભુજી કેવલી રે લોલ, રસિયા એક હજાર વરસ એ, સર્વાયુ મલી રે લોલ; રસિયા સુદિ અષાડની આઠમે, રૈવતગિરિવરે રે લોલ, રસિયા પાંચસે છત્રીશ મુનિ, સાથે અણસણ કરે રે લોલ. રસિયા એક માસી ઉપવાસે, પ્રભુજી શિવ ગયા રે લોલ, રસિયા અવિચલ જોડી રાજુલશું, ભેલા થયા રે લોલ,
*
૩