________________
૧૪૪
શ્રી જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સરહ
કહે સારથિ સસરા કેરૂં રે, છે મદિર એડ ભલેરૂ રે; તુમ નારીની દાય સાહેલી રે, કરે વાતા મલી એ ભેલી રે. શા૧૦ તવ રાજીમતી ગજગેલી રે, આવી જ ગમ મેાહન વેલી રે; વર દેખણુ દ્યો સાહેલી રે, જૂએ ઉભી સહિયરને ડેલી રે. શા૰૧૧ અમરાવતીમાં જેમ ઇંદ્ર રે, તારાગણમાં જેમ ચંદ્ર રે; દેખી રાજુલ ધરતી પ્રેમ રે, વીર્ વ ંદે નગીના નેમ રે. શા॰૧૨
: ઢાલ-ચૌદમી :
(જેસંગ માની મામી શું ક। રે—એ દેશી.)
રાજુલ રૂપેશુ માહી ઘણું રે, કહે સખીયા વર કાલા શ્યામ; આજ ભ્રમ ભાંગ્યા રે તુમ ચતુરાઇના ૨૦ એડવાં હાંસી રૂપ વયણાં સુણી રે, કહે સહિયરને રાજુલ તામ.આજ૧ શ્યામપણું સુંદર છે લેાકમાં રે, ભૂષણને પણ દૂષણ દીધ;આજ ઉજ્વલ પયમાં પૂરા કાઢીયા રે, સુણજો શ્યામ ગુણુ પરસિધ.આજ૦૨ કસ્તૂરી રચણી વરભૂમિકા રે, કાલેા મેઘ કરે જલ રેલ; આજ૦ કાજલ કીકી કસવટી શામલી રે, કુંતલ ચંદન ચિત્રાવેલ. આજ૦૩
કાલી રેખા જિમ ચિત્રામણે રે, વળી કપૂરમાં અંગાર; આજ૦ બેોજનમાં મરી એમ આશ્રયગુણા રે,કહું હવે ગારાના અધિકાર.આજ૦૪
નહિ મીઠાશ લવણુ ગારા તણી રે, હિમ પરંતુ જલ ખાલ ત; આજ૦ અતિ ગેારા નરનારી કેાઢિયા રે, ગારા કેવલ અવગુણુવંત. આજ૦૫
એમ સાહેલી સાથે મેલડી રે, રાહુલ બેડી ગેાખ મેાઝાર; આજ વીર વિવેકી વર તેારણુ ભણી રે, આવે તે સુણો અધિકાર. આજ૦૬