________________
વિભાગ બીજો-પ્રકીષ્ણુ સ્તવન સંગ્રા
૧૪૩
શ્રાવણ માસની ઉજવલ અે તા, લીધું લગન ઉદ્યટ ઘણે; અ ચા વીર વિવેકી ચઢે વઘેાડ તા, ચાલા સખીયા જોવા ભણે. અચા૦૮
: ઢાલ-તેરમી :
( ગેાકુલ મેલી વ્રુંદાવન લીધું રેએ દેશી.) હવે વિવાહ સામગ્રી મેલી રે, શ્વેતી તિહાં વડીયા વડેરી રે; વળી ધવલ મંગલશું રાતી રે, શામલિયાના ગુણ ગાતીરે.
શામલિયાજી ૧
પીઠી ચાલે સુગંધ ધરીને રે, વિધિપૂર્વક સ્નાન કરીને રે; હેમ મુદ્રાએ દશ અંગુલિયા રે, બાજુમ ધ ગલે સાંકલિયા રે. શા૦ ૨ કાને કુંડલ કેડે ક ંદોરા રે, કટિબ ંધ કસમની કારો ; એમ શૅાભિત ઝાકઝમાલે રે,ધર્યા ખૂપ તિલક શિર ભાલે રે. શા૦ ૩ કરમાં ધરી શ્રીફલ પાન રે, રથ બેઠા પતંગ સમાન રે; વળી ખલદ જોતરીયા માલા રે, ગલે સાવન ઘુઘર માલા રે. શા ૪ હય ગય ચલતા બહુ તત્ર રે, પ્રભુ શભિત ચામર છત્રરે; જાદવ નારી અહુ સાથે રે,રામદીવા માતાજીને હાથે રે. શા॰ ૫ સહસ મહેાંતેર વસુદેવ-નારીરે, નારાયણ છન્નુ હજારી રે; ઘર એકની ભામા ભણી,મીજી નારી કહો કેમ ગણીયે. શા॰ હું જાદવ કુલ કાર્ડિ તે ઝાઝા રે, એક એકની ધરતા માઝા રે; વળી દેશે દશાથ તાજા રે, નારાયણ હુલિયર રાજા રે. શા૦ ૭ શરણાઇ ને ભૂંગલ વાજે રે, સજી જાન તે સાજન સાથે રે; નેમિજિન પણા સાંભલીયારે, જોવા કૌતુક સુરનર મલીયારે. શા૦ ૮ એમ જાન સજીને જાતાં રે, મંદિરીયા તે પીલાં રાતાં રે; ચિત્રામણ ધેાલિત શું છે રે, એમ સારથિને પ્રભુ પૂછે રે. શા॰ ૯