________________
કંર
શ્રી જિનેન્દ્ર સ્તવના કાવ્ય સંહ,
કર ઝાલી કહે મતવાલી રે, કહે કેતી તે પાલવ ઝાલી રે; થઈ નીચું જુવે મુખ જામ રે, મુખ હસતું દીઠું નામ રે. ૪ માન્ય માન્યો વિવાહ નેમિનાથે રે, દે તાલી કહે સહુ સાથે રે; અનિષેધે અનુમતિ જાય રે,પાણિગ્રહણ તે અંગીકરાય રે. ૫ કરે ઉઘાષણ સહુ નારી રે, નજરે નિરખી મોરારી રે; જઈ સમુદ્રવિજયકું વધાઈ રે, દેતાં હરિ વીર સવાઈ રે. ૬
: ઢાલ-બારમી : (માથે મટુકીને મહિયર ચાલી તા–એ દેશી.) આગલ ભેલીને પાછલ ટેલી તે, વિચમાં નગીના નેમ ચલે, અલબેલી સાહેલી રે, ચાલી પુરમાં એક કહેસુણું ભામિની ભેલી તે, પાણિગ્રહણ માન્યું ભલે. અચા૧ એક કહે મહિમા મુજ કરો તો, મારૂં વચન એણે માનીયું, અ. ચા. કેઈ કહે માન્યું એહની મેલે તો, નહિ ચાલે એમ જાણીયું. અ૦ ચા૨ કઈ કહે માહરા લોચન લટકે તે, કઈ વચન મુજ વાંકડે અ ચાટ કેઈ કહે માન્યું છે ત્યારે તો, આવ્યા ઘણું જબ સાંકડે. અચા-૩ ભામિની ભાખે ધરી ઉજમાલ તે, પરણવા નારી ભણ; અચાવ ધરીય ગુમાન કરાવી ખુશામતી, આપણને એણે ઘણ. અ. ચા૦૪ કેઈ કહે ખોટી એ વાત તે, રાખી માજા આપણી; અચા કરતી હાસામસી છનું હજાર તો, દેતશિવકું વધામણ. અ. ચા૫ ઉગ્રસેન તણે ઘરે શ્રીકૃષ્ણ તો, પહોત્યા મન હરખે કરી; અ. ચા તાસ સુતા માગી ગુણવંત તે, રૂપ હરત સુરસુંદરી. અ. ચા૦૬ પંચબાણ તણું રાજધાની તો, નામે સતી રાજમતી; અચાવ કટુકીને પૂછે વર લગ્ન તે, સમુદ્રવિજય ને શ્રીપતિ. અચાહ૭