________________
૧૩૮
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદેહ.
-
-
-
છંદ ગીત રમણું ભણી રે ભે, મન નવિ ભેદે જાસ; મોદા વીર રસે સત્યભામા કહે રે લો, નર પશુ કહિયે તાસ, મેદા૫
: ઢાલ-પાંચમી : (બંધ ટૂંકા છે પણ બેવડા રે લે-એ દેશી.) કહે જંબૂવતીનાં વયણું ભલાં રે, એક એક સનેહે વાહલા રે; આકાશ ફિરંતા એકલાં રે, પશુ પંખી પણ તુમથી ભલાં રે. કાંઈ સુણ છોગાળા રે કે, નારી થકી ડરશો તે; સુણે રઢીયાળા રે કે, રાજ્ય તે કેમ કરશો.
૧ પશુ પંખી પિપટ સૂઅડા છે, અજ્ઞાની તે પણ રૂઅડા છે તરૂ ઉપર એક દિશા ધારી, રહે સુખ વિલસંતાં નરનારી. કાઇટ ૨ ચૂર્ણ કરવા પરભાતે જાવે, સંધ્યાકાલે માલે આવે; નિજ બાલકશું ભેલા ભલતાં, નરનારી પ્રેમરસે મલતાં. કાંઈ૩ તમે રાજકુમરીયા કહેવાઓ, શું પશુ પંખીથી જાઓ; જાઓ જાઓ રે દિયરીયાધીઠા છો, હઠવાદ લેઈ શું બેઠા છે. કાંઈ૪ કિમ મૌનપણું અમથું લીધું, કે કઈયે તુમ કામણ કીધું, એ વીર પરાક્રમ તુમ જેયું, એકનારી વિના સહુ સુખ ખોયું. કાંઈટ ૫
: ઢાલ-છઠ્ઠી : (મેં જગ તુમારે જાણેરે, પ્રીતમ પાતળિયા–એ દેશી ) તેનારી વિના સુખ ખોયું રે, સુંદર શામળિયા. કાંઈ જાદવકુલ વિયું રે સુંદર શામળિયા, કહેસુસીમા હસી હસી બોલે રે, સું. હઈડાનું અંતર ખોલે રે.સું૦૧ મેં વાત હઈયાની જાણું રે, સુંઘેર બાંધવાથી તાણી રેસ્ટ જે પરણો એકજ ભૂલી રે, મુંકટિમેખલા ચીર પટેલી રેસ્ટર