________________
વિભાગ બી જે-પ્રકીર્ણ સ્તવન સંગ્રહ
૧૩૭ હરે કાંઈ મુખને મટકે કહે તમને સુખદાય જે, જોબનને લાહે નારી વિણ કાં ખુવે રે લે. હરે કઈ દિયરિયા ઈમ હશે તેમ મનમાંહિ જે, એ બત્રીશ હજાર મળી ધિંગાણીયે રે લો; હાંરે કાંઈ પંડિત થઈ શું ન વિચારે દિલમાંહિ જે, કહો પરણ્યા વિણ કણ થાશે પિતાની રે લે. હરે કાંઈ એક નારી પરણ્યા વિણ સુત નહિ નેમ જે, પુત્ર વિના કુણુ નામ તુમારું રાખશે રે લો; હરે કાંઈ રાજ્યભાર કાયર થઈ કરશો કેમ જે, હું કમલા વિણ ઈમ વયણે કુણ ભાખશે રે લો હાંરે કાંઈ કણ પીસણ જલ ભરવા જાશે કે જે, ભોજાઈઓના વિશ્વાસે રહેશે નહિ રે ; હારે કાંઈ કહેવાની સગીઓ પણ નહિ દે લૂણ જે, વીર કહે એણિપણે કમલા બોલી રહી રે લે. ૫
: ઢાલ-ચોથી : (મારા વહાલાજી હે હું રે આવી છું મહી વેચવા રે લો–એ દેશી.) ભામા કહે કાં ભૂલા ભમે રે લે, નારી વિના એક વાર; મેરા દિયર હો, દાતણ જ લ પણ નહિ દિઉં રે લો. ખટરસ ભજન કુણ કરે રે લો, પીરસશે વિણ નાર. મોદી ૧ સ્નાનવિધિ કુણ સાચવે રે લો, બેસણુ આસન સાર; મેદા શાદિક કુણ પાથરે રે લો, રામા વિણ નિરધાર. મેદા૨ ભામાં છે ભરતારની રે લો, સુખદુ:ખવાતની જાણ મોદા તુમ સરિખાજિહાં ઉપન્યા રે લો, નારી રત્નની ખાણ. મોટદા૦૩ પ્રેમ રસે રસ કેલવે રે લો, વીસામાનું ઠામ; મેદા એક નારીથી નિસ્તરે રે લો, સઘળું ઘરનું કામ. મેદા૪