________________
વિભાગ બીજેપ્રકીર્ણ સ્તવન સંગ્રહ.
૧૩૫
નાથમિના મેં તે કયું રહુંગી,ચલિએદિવાની બનાય; મો આપ ચલે અંદાજસેં રે, કયા હમ દેષ લગાય. મે તેરે ૩ સોલ સહસ અંતેઉરી રે, કાન્હઈયા ઉસંગ; મે રંગ ભર જાતિ જામની રે, રાધાજી કે સંગ. મે તેરે ૪ મેરે દિલથી ચું ચાહેના રે, પિયુજી ખેલાયગા ખેલ; મે. ચું ચલતે મેં દેખીઓ રે, તલમેં એ તે તેલ. મેં તેરે. ૫ હાથસેં હાથ દિયા નહિ રે, રાગે રહુંગી અગંજ; મેટ રાજુલ રાગ વિરાગસેં રે, સહસાવનકી કુંજ. મેં તેરે. ૬ દીક્ષા કેવલ દંપતી રે, પાએ સુખ ભરપૂર માત્ર ધ્યેય સુધ્ધાને નેમજી રે, શ્રી શુભવીર હજૂર. મે તેરે. ૭
( ૧૦ ) શ્રી નેમિનાથ ભગવાનને વિવાહલે.
: ઢાલ-પહેલી : (કહે કમલા ગોપાલ પ્રત્યે રે–એ દેશી.) સરસ્વતીચરણ સરોજ રમી રે, શ્રી શંખેશ્વર પાય નમી રે, નેમિવિવાહ તે રંગે ગાશું, જિમ નમિનાથે પૂરવ પ્રકાસ્યું, ૧ નેમ નગીના આ ઘડી રે, મિત્ર કહે એમ પાય પડી રે; રમતાં આયુધશાલાએ આવ્યા, ચક ગદા લેઈ શંખવજાવ્યા. નેમ ૨ શબ્દ સુણ ચિંતા અધિકેરી, કુણ ઉપને મુજ ઉપર વેરી; દેત્યારિ તતખિણ તિહાં જાય, તવ દીઠે મીઠે લઘુ ભાય. નેમ ૩ પાણિ પસારી કરિય પરીક્ષા, ચિતે એ કિમ લેશે દીક્ષા; નીલવચનશું વિચાર કરે છે, તવ અંબરે સુર એમ ઉચ્ચરેરે. તેમજ નેમિ કુમારપણે વ્રતધારી,એકવીશમાજિન વચન વિચારી; સ્થાને દામોદર શક ધરે રે, ઈમ નિસુણી હરિહર્ષ ધરે રે. નેમ, ૫ વલી નિશ્ચય કરવા ગોપીને, કહે વિવાહ મનાવો નેમિને; સરેવર પાળે કેલિ કરી રે, વીર કહે રસરંગ ભરી રે નેમ ૬