________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ.
મુખ મંજરી વરી કે ટહુકે, જબ ફલીયો માકંદ, લલના મધુકર માલતી પરિમલ લે છે, મરાલ યુગ અરવિદ મન૩ તરૂકે પ્રવાલ પલાસ ભયેહી, કેતકી અબીર ગુલાલ લલના રંભા શ્રીખંડ સુચંપક વિક, દાડમી ફલ સુવિશાલ. મન- ૪ ખંડ સમસ્ત સુમનસ સુગંધે, કામી ચિત્ત હિતકાર; લલના ઈણે અવસર ચલીએ હમ છોડી, કંતજી ગઢ ગિરનાર. મન ૫ વાતાયુ શિર વંક ચઢાઈ, કયા હમ દેષ સુનાથ; લલના ઈણી સમેકર પરિ પાણી ન પાએ, સંયમશિર વર હાથે. મન ૬ સંયમ વરી કરી તપ જપકિરીયા,પીયુ પહેલાં શિવ જાય; લલના નિજ બેહી શિવવહૂ દેખણકું, સ્વભાવી સુખશું મિલાય. મન ૭ કાલ અનાદિકી મેહ નેકરી, છોડવી રાજુલ નારી; લલના તસ વરે નૃપ મેહ નડીયો, બાંધવ રહનમ તારી. મન૮ વરદત્ત વિપ્ર ઘરે ધુર પારણુ, એકાદશ ગણધાર; લલના ગોમેધ અંબિકા સુર દેવી, નેમજી સેવ કરે સાર, મન૯ છત્તિસહિય શતપંચ મુનિયુત, એક માસી ઉપવાસ લલના બ્રહ્મ મહોદય પદ મહાન દે, પામિયા કરમને નાસ. મન૧૦ જગ જશવાદ લહે સે બેઠે, વલી શુભવિજય વિશાલ લલના વીર કહે જે દંપતી દાવે, મંગલ તણું લહે માલ. મન૧૧
(ધુલેવરાયની---એ દેશી.) તેરણ આઈ કયું ચલે રે, નયણ સિલાઈ સેંણ મેહનિયાં. મંદિર બેઠી યું કહે છે, રાજુલ ઝરતે નૈણ મેહનિયાં. ૧ તેરે બિના એર ના ભજુંગી, હજી નરકી જાત; મોહનિયાં. કેડિ કલપ જેસી ગમે રે વિરહાંકી દિનરાત. મા તેરે૨