________________
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સ’દાદ
(૪)
(નયર માહકુંડમાં વસે રે—એ દેશી.) પિયુજી ચલ્યા પાછા વલી રે, કરી તારણ તેજ પ્રકાશ; પશુ ઉપર કરૂણા કરી રે, મને મેલી ઉભી નિરાશ રે.
૧૩૦
મને મેલી ઉભી નિરાશ ૧
યાદવ લેાક જૂએ ઘણાં રે, થઇ મેાટા તો મરજાદ; ખાંધવ હિર ખદેવના રે, તમા ન કરી છે.કરવાદ રે. તમા॰ ૨ સુખભર પિયુ પાછા વલા ૨, દિયતાને દેખાવા દોષ; ગુણવંત ગુણના રાગીયા ૨, પણ દોષ વિના જ્યેા રાષરે. પણ૦૩ જાણ્યું પ્રીતમ વૈરાગીયા રે, મુઝ રાગ રસીલી કાય; શ ́ખ નિર ંજન નાથજી રે, કેમ પ્રેમ મેલાવા થાયરે. કેમ૦ ૪ મેલા ખેલાસ'સારમાં રે, મલવું અલવું એકાંત; રાહુ ગ્રહે રવિચંદને રે, તારા પરિકર તેજે ઝગત રે, તારા॰ પ ચારીયે વાલ્હેમ ચતુરે ફૈ, મેરે કર પર ન દિવ્યા હાથ; સાથ અચલ પ્રેમે કરૂં રે, દીક્ષા શિર હાથ સનાથ રે. દીક્ષા૦ ૬ દાન દેઇ નેમિનાથજી રે, સહસાવન સજમ ઠાણું; ધ્યાનાંતર ધ્યાને ચઢી રે, પ્રભુ પામ્યા કેવલજ્ઞાન રે. પ્રભુ૦ ૭ નવ ભવ નેહ નિહાલતી રૈ, રાજીમતી દીક્ષા લીધ; વરસાંતર થઇ કેવલી રે, સતીયે ખેલ્યું તે કી રે. સતી॰ ૮ દંપતી દાય મુગતિ ગયાં રે, ખની પ્રીત તે સાદિ અનંત; સહજાનંદ વિલાસમાં રે, શુભવીર્ ભજે ભગવત રૢ શુભ૦ ૯
( ૫ )
દરશન દીઠે દિલડાં ઠરિયાં વાલ્હેમ વલતાં લિ ઉકલિયાં,